સભ્યની ચર્ચા:કેણી વિવેક

Active discussions

સંદેશોફેરફાર કરો

નમસ્કાર, વિકિપીડિયામાં જોડાવા બદલ આપનો આભાર. વિકિપિડીયા પર લેખ બનાવતી વખતે જે તે લેખમાં સંદર્ભ મૂકવા ખૂબ જરુરી છે (વધુ માહિતી માટે જુઓ Say where you read it. જે તે વિષય વિશે ગુજરાતીમાં માહિતી મેળવવાં માટે આપ વિકિપીડિયા:સંદર્ભ વિનિમય પરિયોજનાની મુલાકાત લઈ શકો છો. આ વિભાગ પર આપને જે તે વિષય વિશે લેખ કરવા માટે ગુજરાતી કે અંગ્રેજીમાં જોઈતી માહિતી મળી રહેશે. --Gazal world (ચર્ચા) ૦૨:૦૫, ૨૨ એપ્રિલ ૨૦૧૮ (IST)‌

Return to the user page of "કેણી વિવેક".