વિકિપીડિયા:સંદર્ભ વિનિમય પરિયોજના

સંદર્ભ વિભાગ
Wikipedia Library owl.svg

સંદર્ભ વિનિમય પરિયોજનાનું પાનું છે, જ્યાં સૌ વિકિમિત્રો પોતાની પાસે રહેલા સંસાધનો, અહીં ખાસ કરીને પુસ્તકોની આપ લે કરે છે જેથી અન્ય મિત્રો તેનો ઉપયોગ કરીને વિવિધ લેખોમાં સંદર્ભો ઉમેરી શકે. અહીં વિનંતી વડે પ્રોજેક્ટ મ્યુઝ લાઈબ્રેરી, ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ, ઈકોનોમિક એન્ડ પોલિટિકલ વિકલી તેમજ JSTOR જેવા લવાજમ વાળા સંદર્ભોમાંથી માહિતી મળી શકે છે. પુસ્તક જો પ્રાપ્ત હશે તો તેનું જોઇતું પ્રકરણ કે ચોક્કસ પાનું સ્કેન વડે પ્રાપ્ત થઇ શકશે, સંપૂર્ણ પુસ્તક કોપીરાઇટના નિયમોને કારણે સ્કેન નહી થઇ શકશે. જો પુસ્તક પબ્લિક ડોમેનમાં હશે તો સંપૂર્ણ સ્કેન પ્રાપ્ત થઇ શકશે.
પ્રાપ્ત સંદર્ભ સ્ત્રોતોફેરફાર કરો

 

સંગ્રહ થયેલી વિનંતીઓ


પૂર્ણ
૨૦૧૮ ૨૦૧૯
અપૂર્ણ
૨૦૧૮-૧૯

હાલની વિનંતિઓફેરફાર કરો

ચિતાનાં અંગારા ભાગ ૧ અને ૨ફેરફાર કરો

ઝવેરચંદ મેઘાણી લિખિત આ પુસ્તક મળે તો મેળવી આપવા વિનંતિ--Sushant savla (ચર્ચા) ૧૮:૫૩, ૨૬ ડિસેમ્બર ૨૦૧૮ (IST)

  કરું છું. -Gazal world (ચર્ચા) ૨૧:૪૭, ૨ જાન્યુઆરી ૨૦૧૯ (IST)

ઉષાકાંત પુસ્તકના ચિત્રોફેરફાર કરો

ભોગીન્દ્ર ર. દીવેટીયા લખેલ નવલકથામાં લગભગ ૮ કેટલા સુંદર ચિત્રો મેળવી શકાય તો ઉપલબ્ધ કરાવશો. --Sushant savla (ચર્ચા) ૨૦:૪૯, ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)

  કરું છું. -Gazal world (ચર્ચા) ૨૩:૦૧, ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)

નટવરલાલ વીમાવાળા - ફોટોફેરફાર કરો

તેમનો ફોટો મળે તો જોશો --Sushant savla (ચર્ચા) ૨૧:૦૬, ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)

'ઍક્ટિંગના હુન્નરનું વહેવારુ શિક્ષણ યાને વ્યવહારોપયોગી અભિનય'ફેરફાર કરો

ફિરોઝશાહ મહેતા એ આ પુસ્તક લખ્યું છે. તે મેળવી શકો તો ઉપલબ્ધ કરાવશો. --Sushant savla (ચર્ચા) ૦૭:૩૫, ૭ જૂન ૨૦૧૯ (IST)

પલકારાફેરફાર કરો

નમસ્કાર, ઝવેરચંદ મેઘાણી લિખીત પલકારા પુસ્તક વિકિસ્રોતની આગામી પરિયોજના માટે ઉપલબ્ધ કરાવવા વિનંતી. --Sushant savla (ચર્ચા) ૧૨:૪૨, ૯ જૂન ૨૦૧૯ (IST)

  કરું છું. --Gazal world (ચર્ચા) ૧૪:૨૧, ૯ જૂન ૨૦૧૯ (IST)

To His Coy Mistress by Andrew Marvellફેરફાર કરો

To His Coy Mistress by Andrew Marvell ના વિષે ગુજરાતી વિકિપીડિયા તૈયાર કરવાનો હોવાથી માહિતી પૂરી પાડવા વિનંતી. --VikramVajir (ચર્ચા) ૨૨:૫૪, ૩૦ ઓગસ્ટ ૨૦૧૯ (IST)

@VikramVajir: There are many articles available on JSTOR about this poem. See this, and tell me which article(s) you need? --Gazal world (ચર્ચા) ૦૦:૫૩, ૩૧ ઓગસ્ટ ૨૦૧૯ (IST)

સતી લોયણફેરફાર કરો

સતી લોયણ અથવા લોયણ વિષે માહિતી મોકલવા વિનંતી --૧૧:૫૬, ૧૩ ઓક્ટોબર ૨૦૧૯ (IST)

  મોકલી દીધું! (ગુજરાતી સાહિત્યકોશ અધિકરણ). --Gazal world (ચર્ચા) ૧૮:૫૯, ૨૬ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
@Sushant savla: જો માહિતી મળી ગઈ હોય તો અહીં {{પત્યું}} ટેગ મૂકશો. --Gazal world (ચર્ચા) ૨૧:૪૪, ૨ ડિસેમ્બર ૨૦૧૯ (IST)

મણિલાલ હ. પટેલફેરફાર કરો

યોગેશ પટેલે લખેલ મણિલાલ હ. પટેલ: વ્યક્તિત્વ અને વાગમય (2019, પાર્શ્વ પબ્લિકેશન) માં એમના પુસ્તકોની યાદી હોય તો તે અપડેટ કરવા મોકલશો. મણિલાલ હ. પટેલ માટે --Nizil Shah (ચર્ચા) ૧૦:૨૯, ૨૬ ઓક્ટોબર ૨૦૧૯ (IST)

  કરું છું. --Gazal world (ચર્ચા) ૧૨:૫૨, ૨૬ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
  મોકલી દીધું! --Gazal world (ચર્ચા) ૧૮:૫૯, ૨૬ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
@Nizil Shah: If you have received the requested material, please mark this request as {{પત્યું}}. --Gazal world (ચર્ચા) ૨૧:૪૧, ૨ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
  કામ થઈ ગયું. Thanks. -Nizil Shah (ચર્ચા) ૧૦:૦૯, ૩ ડિસેમ્બર ૨૦૧૯ (IST)

પેરલિસિસફેરફાર કરો

પેરલિસિસ, ચંદ્રકાંત બક્ષીની નવલકથા માટે કોઇ સંદર્ભ હોય તો પૂરો પાડવા વિનંતી છે. આ લેખ પર સભ્ય:KartikMistry/sandbox/પેરેલિસિસ કામ શરૂ કર્યું છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૯:૦૫, ૨૬ ઓક્ટોબર ૨૦૧૯ (IST)

  મોકલી દીધું! (ગુજરાતી સાહિત્યકોશ અધિકરણ). --Gazal world (ચર્ચા) ૧૯:૧૨, ૨૬ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
  કરું છું. (ગુજરાતી વિશ્વકોશ). --Gazal world (ચર્ચા) ૧૯:૧૨, ૨૬ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
  • @KartikMistry: નવલકથાના પ્લૉટના સંદર્ભ માટે અને બીજી વિગત માટે આ થિસિસ (ચંદ્રકાંત બક્ષી : એક અધ્યયન)ના પ્રકરણ ૩માં પાના નં. ૪૩ અને ૪૪ જુઓ. --Gazal world (ચર્ચા) ૨૧:૦૭, ૨૬ ઓક્ટોબર ૨૦૧૯ (IST)

મોહનથાળ, મૈસૂર, ઘુઘરો અને મગસફેરફાર કરો

અંગ્રેજી વિકિ પર આ વિષયો વિશે લેખ બનાવવા છે.જો માહિતી હોય તો મોક્લશો. --હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૧:૪૭, ૩૧ ઓક્ટોબર ૨૦૧૯ (IST)

ગુજરાતી લેખો, મગજના લાડુ અને મોહનથાળ પણ જોઇ લેવા --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૨:૦૭, ૩૧ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
તેના ઉત્પાદ્ન અને ઉદ્ભવ વિશે સંદર્ભ નથી મળતો કે જેથી યોગ્ય જ્ઞાનકોષીય લેખ બને. --હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૩:૧૪, ૩૧ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
@Harshil169: No chance. બધી જ વસ્તુઓ વિશે ગુજરાતી વિશ્વકોશમાં માહિતી હોય એ શક્ય નથી. જો તમે મને જે-તે પુસ્તક (કે જેમાં આ વિશે માહિતી હોય) વિશેની વિગત જણાવશો તો હું જરૂર તે લાઇબ્રેરીમાંથી પુરુ પાડીશ. --Gazal world (ચર્ચા) ૨૩:૨૨, ૨ નવેમ્બર ૨૦૧૯ (IST)

મુકેશફેરફાર કરો

પાર્શ્વગાયક મુકેશ વિશે વિશ્વકોશમાં કોઇ માહિતી/લેખ હોય તો મોકલશો.

મુકેશ લેખ વિસ્તાર માટે. --Vijay B. Barot (ચર્ચા) ૨૨:૩૬, ૧ નવેમ્બર ૨૦૧૯ (IST)

  કરું છું. મને યાદ છે ત્યાં સુધી મુકેશનું અધિકરણ વિશ્વકોશના કોઈ ભાગમાં પૂરવણી રૂપે 'પરિશિષ્ટ'માં આપવામાં આવ્યુ છે. કયા ભાગમાં આ અધિકરણ હશે એ સમય લઈને હું શોધીશ, અને મોકલીશ. --Gazal world (ચર્ચા) ૨૩:૩૫, ૨ નવેમ્બર ૨૦૧૯ (IST)

બેર્ટોલ્ત બ્રેખ્તફેરફાર કરો

જર્મન નાટ્યકાર બેર્ટોલ્ત બ્રેખ્ત વિષે માહિતી પૂરી પાડવા વિનંતી. બેર્ટોલ્ત બ્રેખ્તના લેખ માટે.

--VikramVajir (ચર્ચા) ૧૩:૪૮, ૫ નવેમ્બર ૨૦૧૯ (IST)

  મોકલી દીધું! (ગુજરાતી વિશ્વકોશ અધિકરણ) --Gazal world (ચર્ચા) ૧૩:૫૬, ૫ નવેમ્બર ૨૦૧૯ (IST)
  કામ થઈ ગયુંVikramVajir (ચર્ચા) ૧૪:૧૬, ૫ નવેમ્બર ૨૦૧૯ (IST)
ચુનીલાલ મડિયા લિખિત પરિચય પુસ્તિકામાંથી બ્રેખ્તના જીવન વિશેની વધુ માહિતી પૂરી પાડવા વિનંતી.

VikramVajir (ચર્ચા) ૨૦:૩૯, ૫ નવેમ્બર ૨૦૧૯ (IST)

વિન્સેન્ટ વાન ગૉગફેરફાર કરો

લેખક વિન્સેન્ટ વાન ગૉગ વિશે માહિતી/લેખ ઉપલબ્ધ હોય તો મોકલી આપશો.
વિન્સેન્ટ વાન ગૉગના લેખ માટે.

--VikramVajir (ચર્ચા) ૧૩:૪૫, ૫ નવેમ્બર ૨૦૧૯ (IST)

  મોકલી દીધું! (ગુજરાતી વિશ્વકોશ અધિકરણ). --Gazal world (ચર્ચા) ૧૫:૫૫, ૨ ડિસેમ્બર ૨૦૧૯ (IST)

  કામ થઈ ગયું --VikramVajir (ચર્ચા) ૧૦:૦૪, ૧૪ ડિસેમ્બર ૨૦૧૯ (IST)

જોહન રસ્કિનફેરફાર કરો

અંગ્રેજી સાહિત્યના વિવેચક અને લેખક જોહન રસ્કિન માટે માહિતી પૂરી પાડવા વિનંતી. જોહન રસ્કિનના લેખ માટે. --VikramVajir (ચર્ચા) ૧૨:૨૦, ૭ નવેમ્બર ૨૦૧૯ (IST)

  મોકલી દીધું! --Gazal world (ચર્ચા) ૧૫:૫૦, ૭ નવેમ્બર ૨૦૧૯ (IST)

  કામ થઈ ગયું --VikramVajir (ચર્ચા) ૧૦:૦૩, ૧૪ ડિસેમ્બર ૨૦૧૯ (IST)

પરવીન શાકીરફેરફાર કરો

પાકિસ્તાની ગઝલકાર પરવીન શાકીર વિશે વિશ્વકોશમાં કોઇ માહિતી/લેખ હોય તો મોકલી આપશો.

પરવીન શાકીર લેખ માટે --Vijay B. Barot (ચર્ચા) ૦૦:૩૪, ૧૨ નવેમ્બર ૨૦૧૯ (IST)

લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલયફેરફાર કરો

લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય વિશે કોઇ લેખ સામગ્રી હોય તો મોકલી આપશો

લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય --Vijay B. Barot (ચર્ચા) ૨૦:૨૮, ૧૨ નવેમ્બર ૨૦૧૯ (IST)

  મોકલી દીધું! (ગુજરાતી વિશ્વકોશ અધિકરણ). --Gazal world (ચર્ચા) ૨૦:૪૫, ૧૨ નવેમ્બર ૨૦૧૯ (IST)
  કામ થઈ ગયું--Vijay B. Barot (ચર્ચા) ૨૩:૨૨, ૨૭ નવેમ્બર ૨૦૧૯ (IST)

મોહનલાલ લલ્લુભાઈ દાંતવાળાફેરફાર કરો

તેમનો ફોટો મળે તો મોકલશો. --Sushant savla (ચર્ચા) ૧૬:૩૯, ૨૫ નવેમ્બર ૨૦૧૯ (IST)

Person died in 1998. No chance for PD image. --Gazal world (ચર્ચા) ૨૩:૪૫, ૨૯ નવેમ્બર ૨૦૧૯ (IST)

  નહિ થાય.

યશવન્ત મહેતા-યશવંત મહેતાફેરફાર કરો

યશવન્ત મહેતા વિશેની માહિતી "ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ ૮ [સ્વાતંત્ર્યોત્તર યુગ: ૧૯૩૬ થી ૧૯૫૦] (નવો ગ્રંથ બે ભાગમાં; ૨૦૧૮)"ના ખંડ ૧ માંથી મોકલવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૦:૦૯, ૨૭ નવેમ્બર ૨૦૧૯ (IST)

આવતીકાલે સાંજે મોકલી આપીશ. --Gazal world (ચર્ચા) ૨૨:૩૦, ૨૭ નવેમ્બર ૨૦૧૯ (IST)
  મોકલી દીધું! (Also sent Gujarati Vishwakosh entry). --Gazal world (ચર્ચા) ૧૭:૩૨, ૩૦ નવેમ્બર ૨૦૧૯ (IST)

વાસુદેવ બલવંત ફડકેફેરફાર કરો

ક્રાંતિકારી વાસુદેવ બલવંત ફડકે વિશે વિશ્વકોશમાં લેખ હોય તો મોકલી આપશો.

વાસુદેવ બલવંત ફડકે લેખ માટે. --Vijay B. Barot (ચર્ચા) ૨૨:૪૩, ૨૯ નવેમ્બર ૨૦૧૯ (IST)

@Vijay B. Barot: દુર્ભાગ્યે વિશ્વકોશમાં વાસુદેવ ફડકેનું અધિકરણ નથી. ફડકે અટક ધરાવતા અન્ય ૩-૪ વ્યક્તિના અધિકરણો અંદર છે, એટલે લાગે છે કે વાસુદેવ ફડકેનું અધિકરણ શરતચૂકથી રહી ગયું હશે. અન્ય ગ્રંથોના પરિશિષ્ટમાં પાછળથી લેવામાં આવ્યું હોઈ શકે. તપાસ કરીશ. --Gazal world (ચર્ચા) ૨૩:૧૯, ૨૯ નવેમ્બર ૨૦૧૯ (IST)
@Gazal world:અંગ્રેજી વિકિપીડિયા પરના લેખમાં પ્રારંભિક જીવન અને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ વિભાગમાં વિશ્વાસપાત્ર સંદર્ભ ન હોવાથી સંદર્ભની ખાસ જરૂર છે. વિશ્વકોશ સિવાય અન્ય કોઈ સંદર્ભ મળી શકે તેમ હોય તો આપની અનુકૂળતાએ પ્રયત્ન કરશો. આભાર.--Vijay B. Barot (ચર્ચા) ૨૩:૩૧, ૨૯ નવેમ્બર ૨૦૧૯ (IST)
@Vijay B. Barot: હું આવતીકાલે લાઇબ્રેરીમાં તપાસ કરીશ. --Gazal world (ચર્ચા) ૨૩:૪૧, ૨૯ નવેમ્બર ૨૦૧૯ (IST)

──────────────────────────────────────────────────────────────────────────────────────────────────── @Vijay B. Barot: ગૂગલ પ્લે પર સ્વામી સચ્ચિદાનંદ દંતાલીનું પુસ્તક શહિદોની ક્રાંતિગાથાઓ છે, જે મફતમાં વાંચી શકાય છે. ત્યાં પ્રકરણ ૨૬ એ બળવંત ફડકેનું છે. આ જુઓ. કદાચ આ મદદ પર્યાપ્ત હશે.--હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૨:૨૬, ૧ ડિસેમ્બર ૨૦૧૯ (IST)

@Harshil169: આભાર મિત્ર, જોકે આપે મોકલેલ લિંકમાં પુસ્તકના શરૂઆતના ચાર પ્રકરણો જ નમૂના તરીકે પ્રાપ્ય છે. ધન્યવાદ.--Vijay B. Barot (ચર્ચા) ૧૨:૩૯, ૧ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
આખું પુસ્તક મફતમાં વાંચી શકાશે. ગૂગલથી લોગીન કરો અથવા તો મોબાઈલમાં ગૂગલ બૂક ડાઉનલોડ કરો.--હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૨:૪૭, ૧ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
Please do not use Sachchidanand as a reference. --Gazal world (ચર્ચા) ૧૪:૪૪, ૧ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
  • @Vijay B. Barot: રામનારાયણ નાગરદાસ પાઠક દ્વારા લિખિત પુસ્તક "ક્રાન્તિકારી શહિદો" (1987) પુસ્તકમાંથી ફડકે વિશેનું પ્રકરણ મોકલ્યું. આશા રાખું છું કે તે ઉપયોગી થશે. આ પુસ્તકના લેખક પોતે પણ સ્વાતંત્ર્ય સેનાની તેમજ ગુજરાતી ભાષાનાં જાણીતા લેખક હતા, આથી આપણે આ પુસ્તકને વિશ્વસનીય સંદર્ભ ગણી શકીએ. --Gazal world (ચર્ચા) ૧૬:૦૪, ૨ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
  કામ થઈ ગયું આભાર.--Vijay B. Barot (ચર્ચા) ૨૨:૧૫, ૨ ડિસેમ્બર ૨૦૧૯ (IST)

અન એસે ઓન ક્રીટીસીઝમ- એલેકઝેંડર પોપફેરફાર કરો

- એલેકઝેંડર પોપ દ્વારા લખાયેલ અન એસે ઓન ક્રીટીસીઝમ કવિતા વિષે માહિતી પૂરી પાડવા વિનંતી. --VikramVajir (ચર્ચા) ૦૯:૪૦, ૧ ડિસેમ્બર ૨૦૧૯ (IST)

હિંસા અને સૈન્યફેરફાર કરો

હિંસા કે પછી સૈન્ય વિશે વિશ્વકોશમાં માહિતી હોય તો મોકલશો. તેની પર લેખ બનાવવા છે.--હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૨:૧૭, ૧ ડિસેમ્બર ૨૦૧૯ (IST)

  મોકલી દીધું! ('હિંસા'નું અધિકરણ મોકલ્યું. 'સૈન્ય' ઉપલબ્ધ નથી). --Gazal world (ચર્ચા) ૧૮:૪૯, ૧ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
@Harshil169: જો મોકલેલ સંદર્ભસામગ્રી મળી ગઈ હોય તો અહીં {{પત્યું}} ટેગ મૂકશો. --Gazal world (ચર્ચા) ૨૧:૩૨, ૨ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
  કામ થઈ ગયુંહર્ષિલ મહેતા (ચર્ચા) ૨૧:૩૬, ૨ ડિસેમ્બર ૨૦૧૯ (IST)

બારિન્દ્ર ઘોષફેરફાર કરો

બારિન્દ્રકુમાર ઘોષ અથવા બારિન ઘોષ વિશે કોઇ લેખ માહિતી હોય તો મોકલવા વિનંતી.

બારિન્દ્રકુમાર ઘોષ માટે --Vijay B. Barot (ચર્ચા) ૨૨:૧૭, ૧ ડિસેમ્બર ૨૦૧૯ (IST)

  મોકલી દીધું! (ગુજરાતી વિશ્વકોશ અધિકરણ). --Gazal world (ચર્ચા) ૧૬:૧૮, ૨ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
  કામ થઈ ગયું--Vijay B. Barot (ચર્ચા) ૨૨:૧૬, ૨ ડિસેમ્બર ૨૦૧૯ (IST)

રામ પ્રસાદ બિસ્મિલફેરફાર કરો

રામ પ્રસાદ બિસ્મિલના અંગ્રેજી લેખમાં વિશ્વાસપાત્ર સંદર્ભ ન હોવાથી વિશ્વકોશમાં તે સંદર્ભે લેખ હોય તો મોકલવા વિનંતી.

રામ પ્રસાદ બિસ્મિલ લેખ વિસ્તાર માટે --Vijay B. Barot (ચર્ચા) ૨૧:૦૯, ૨૧ ડિસેમ્બર ૨૦૧૯ (IST)

  મોકલી દીધું! --Gazal world (ચર્ચા) ૧૫:૧૪, ૨૪ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
  કામ થઈ ગયું--Vijay B. Barot (ચર્ચા) ૨૦:૪૩, ૨૪ ડિસેમ્બર ૨૦૧૯ (IST)

લાલા હરદયાળફેરફાર કરો

ક્રાંતિકારી લાલા હરદયાળ વિશે વિશ્વકોશમાં કોઈ લેખ/માહિતી હોય તો મોકલી આપવા વિનંતી.

લાલા હરદયાળ માટે --Vijay B. Barot (ચર્ચા) ૨૩:૪૦, ૨૧ ડિસેમ્બર ૨૦૧૯ (IST)

  મોકલી દીધું! --Gazal world (ચર્ચા) ૧૬:૪૨, ૨૪ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
  કામ થઈ ગયું--Vijay B. Barot (ચર્ચા) ૨૦:૪૩, ૨૪ ડિસેમ્બર ૨૦૧૯ (IST)

અનસૂયા ત્રિવેદીફેરફાર કરો

ગુજરાતી સાહિત્યના ઇતિહાસ પુસ્તકમાં એન્ટ્રી હોય તો મોકલશો. અનસૂયા ત્રિવેદી --Nizil Shah (ચર્ચા) ૧૨:૨૨, ૨૨ ડિસેમ્બર ૨૦૧૯ (IST)

  મોકલી દીધું! (ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત 'ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ' ગ્રંથ ૬ માંથી અનસૂયા ત્રિવેદીનું અધિકરણ). --Gazal world (ચર્ચા) ૦૦:૪૦, ૨૪ ડિસેમ્બર ૨૦૧૯ (IST)