ભાંગફોડ ચેતવણી ફેરફાર કરો

ભાઈશ્રી/બહેનશ્રી, આપે ગંગાસતી લેખમાં કરેલા આ ફેરફારો જે મેં પહેલા ઉલટાવ્યા હતા તેને તમે પુન:સ્થાપિત કર્યા. આ એક ભાંગફોડીયા પ્રવૃત્તિ છે. વિકિપીડિયા એ જ્ઞાનકોશ છે અને તેની અમુક નીતિઓ છે, જેનું પાલન કરવું આવશ્યક છે. આ નીતિઓ પૈકીની એક અને મહત્ત્વની નીતિ છે, પ્રકાશનાધિકારથી સુરક્ષિત સાહિત્ય અહિં ન મુકવું તે. તમે જે ઉમેરણ કરો છો અને તે અહીં રહે એવો આગ્રહ રાખો છો તે સ્વર્ગારોહણનાં જાળસ્થળ પરથી ઉઠાવેલું છે, અને તે સ્વર્ગારોહણના પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. ઉપરાંત તેમાં જ્ઞાનકોશને લગતી કોઈ માહિતી ન હોવાથી તેને માટે વિકિપીડિયા યોગ્ય સ્થળ નથી. આ ચેતવણી છે. જો તમે ફરીથી એવા ફેરફારો કરશો કે મેં કરેલા ફેરફારોને ઉલટાવશો તો, ના છૂટકે તમારી ઉપર પ્રતિબંધ મુકવો પડશે.--ધવલચર્ચા/યોગદાન ૧૯:૨૮, ૧૯ એપ્રિલ ૨૦૧૨ (IST)ઉત્તર


આ એક અજ્ઞાત સભ્યનું ચર્ચા પાનું છે, જેમણે ક્યાં તો પોતાનું ખાતું ખોલ્યું નથી અથવા તો તેને વાપરતા નથી.

આથી તેમને ઓળખવા માટે અમારે સાંખ્યિક IP સરનામાની મદદ લેવી પડી છે.

આવું IP સરનામું ઘણાં અન્ય સભ્યો પણ વાપરતા હોઇ શકે છે.

જો તમે અજ્ઞાત સભ્ય હોવ અને માનતા હોવ કે અસંધિત ટિપ્પણીઓ તમારી તરફ વાળવામાં આવી છે, તો કૃપયા ખાતું ખોલો અથવા પ્રવેશ કરોનો ઉપયોગ કરશો જેથી તમને કોઈ અજ્ઞાત સભ્ય સમજવાની ભૂલ ભવિષ્યમાં ટાળી શકાય.