સાહેબજી,

તમે આપેલું 'સરદાર વલ્લભભાઈ પટેલ' લેખમાનું યોગદાન વાંચ્યુ, સરસ લાગ્યું. પણ તે વાંચીને એમ લાગ્યું કે કોઈક છાપા કે મેગેઝીનના લેખમાંથી લેવામાં આવ્યું હશે (કદાચ ગુજરાત સમાચારમાંથી)

જો એમ હોય તો મહેરબાની કરી તેનો સંદર્ભ નોંઘ વિભાગમાં ઉમેરશો. તેમજ સીધે સીધું લખાણ લઈને અહિંયા ઉમેરવાથી કોપીરાઈટ અધીકારનો ભંગ થશે, તો વિનંતી છે તે તેને આપની અગવી શૈલીથી વર્ણવો.

આ સિવાય જો તમે વિકિપીડિયામાં સાઈન ઈન કરી ને યાગદાન આપશો તો તેના 2 ફાયદા થશે, એકતો તમને બીજા સભ્યો ઓળખતા થશે અને બીજું કે તમે આપેલું યોગદાન તમારા યાગદાનની યાદીમાં જોડાશે.

તમારા યોગદાન બદલ એકવાર ફરીથી આભાર.

લિ. મેહુલ સંઘવી


આ એક અજ્ઞાત સભ્યનું ચર્ચા પાનું છે, જેમણે ક્યાં તો પોતાનું ખાતું ખોલ્યું નથી અથવા તો તેને વાપરતા નથી.

આથી તેમને ઓળખવા માટે અમારે સાંખ્યિક IP સરનામાની મદદ લેવી પડી છે.

આવું IP સરનામું ઘણાં અન્ય સભ્યો પણ વાપરતા હોઇ શકે છે.

જો તમે અજ્ઞાત સભ્ય હોવ અને માનતા હોવ કે અસંધિત ટિપ્પણીઓ તમારી તરફ વાળવામાં આવી છે, તો કૃપયા ખાતું ખોલો અથવા પ્રવેશ કરોનો ઉપયોગ કરશો જેથી તમને કોઈ અજ્ઞાત સભ્ય સમજવાની ભૂલ ભવિષ્યમાં ટાળી શકાય.