મિત્ર,

આપને વિકિપીડિયામાં યોગદાન કરવાનો અત્યંત ઉત્સાહ છે તે જાણીને ખુબ અજ્ આનંદ થાય છે, પરમ્તુ, અહીં યોગદાન કરતા પહેલા, અહીંની નીતિઓ જાણિ લેવા અનુરોધ છે. વિકિપીડિયામાં અન્ય જગ્યાએ પ્રકાશનાધિકાર (Copyright)થી સુરક્ષિત સાહિત્ય મુકી શકાતું નથી, આ જ કારણે તમફમણા બનાવેલું પાનું 'વનરાજ ચાવડા'મેં દૂર કર્યું હતું, કેમકે તમે તે માહિતિ બેઠે બેઠી ગુર્જરી.કોમ પરથી ઉઠાવી હતી. ફરી વખત હું તે પાનું દૂર કરૂં છું, હવે જો આપ ફરીથી આવું કરવાનો પ્રયત્ન કરશો તો તમારા પર પ્રતિબંધ મુકવામાં આવશે તે વાતની નોંધ લેશો.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૩૬, ૬ ઓગસ્ટ ૨૦૦૯ (UTC)


આ એક અજ્ઞાત સભ્યનું ચર્ચા પાનું છે, જેમણે ક્યાં તો પોતાનું ખાતું ખોલ્યું નથી અથવા તો તેને વાપરતા નથી.

આથી તેમને ઓળખવા માટે અમારે સાંખ્યિક IP સરનામાની મદદ લેવી પડી છે.

આવું IP સરનામું ઘણાં અન્ય સભ્યો પણ વાપરતા હોઇ શકે છે.

જો તમે અજ્ઞાત સભ્ય હોવ અને માનતા હોવ કે અસંધિત ટિપ્પણીઓ તમારી તરફ વાળવામાં આવી છે, તો કૃપયા ખાતું ખોલો અથવા પ્રવેશ કરોનો ઉપયોગ કરશો જેથી તમને કોઈ અજ્ઞાત સભ્ય સમજવાની ભૂલ ભવિષ્યમાં ટાળી શકાય.