મિત્ર રમેશભાઈ, મેં તપાસી જોયું તો માલુમ પડે છે કે ૧૧ ડિસેમ્બરથી માંડીને આજ સુધીમાં રમેશ કે Ramesh નામથી કોઈ ખાતું ખોલવામાં આવ્યું નથી. લગે છે કે કોઈક તબક્કે તમારું નવું ખાતું ખુલવાની પ્રક્રિયા અટકી ગઇ હશે. મને Rajesh નામથી ૧૫મી તારિખે ખાતું ખુલેલું દેખાય છે, જો આપને શક હોય કે તમે કદાચ રમેશ ને બદલે રાજેશ નામથી ખાતુ ખોલ્યું હશે, તો તમારી ગુપ્ત સંજ્ઞા (પાસવર્ડ) વાપરીને જોઇ જુઓ, અને તેમ કરવાથી મેળ ના પડે તો ફરીથી ખાતું ખોલી જુઓ, જરૂર સફળતા મળશે.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૩૭, ૧૮ ડિસેમ્બર ૨૦૦૮ (UTC)


આ એક અજ્ઞાત સભ્યનું ચર્ચા પાનું છે, જેમણે ક્યાં તો પોતાનું ખાતું ખોલ્યું નથી અથવા તો તેને વાપરતા નથી.

આથી તેમને ઓળખવા માટે અમારે સાંખ્યિક IP સરનામાની મદદ લેવી પડી છે.

આવું IP સરનામું ઘણાં અન્ય સભ્યો પણ વાપરતા હોઇ શકે છે.

જો તમે અજ્ઞાત સભ્ય હોવ અને માનતા હોવ કે અસંધિત ટિપ્પણીઓ તમારી તરફ વાળવામાં આવી છે, તો કૃપયા ખાતું ખોલો અથવા પ્રવેશ કરોનો ઉપયોગ કરશો જેથી તમને કોઈ અજ્ઞાત સભ્ય સમજવાની ભૂલ ભવિષ્યમાં ટાળી શકાય.