મિત્ર, આ સુનિલ અરવિદભાઇ બાવાજીભાઇ પટેલ, યશવતભાઇ અરવિદભાઇ બાવાજીભાઇ પટેલ અને શૈલેશભાઇ અરવિદભાઇ બાવાજીભાઇ પટેલ વિગેરે અમેરીકામાં રહેતા હોય, આફ્રીકામાં કે પછી લાલપુરા ગામમાં, આપને શું લાગે છે, તે જાણવાથી અન્ય વિકિપીડિયનોને શું લાભ થશે? મહેરબાની કરીને વિકિપીડિયાને ટેલીફોન ડિરેક્ટરી કે આપની જ્ઞાતિ/સમાજની માહિતિ પુસ્તિકા ના સમજશો, ભવિષ્યમાં આવું ફાલતુ લખાણ લખવામાં આવશે તો આપના ઉપર પ્રતિબંધ મુકી દેવામાં આવશે.--ધવલચર્ચા/યોગદાન ૧૧:૨૫, ૧૪ ઓકટોબર ૨૦૦૮ (UTC)


આ એક અજ્ઞાત સભ્યનું ચર્ચા પાનું છે, જેમણે ક્યાં તો પોતાનું ખાતું ખોલ્યું નથી અથવા તો તેને વાપરતા નથી.

આથી તેમને ઓળખવા માટે અમારે સાંખ્યિક IP સરનામાની મદદ લેવી પડી છે.

આવું IP સરનામું ઘણાં અન્ય સભ્યો પણ વાપરતા હોઇ શકે છે.

જો તમે અજ્ઞાત સભ્ય હોવ અને માનતા હોવ કે અસંધિત ટિપ્પણીઓ તમારી તરફ વાળવામાં આવી છે, તો કૃપયા ખાતું ખોલો અથવા પ્રવેશ કરોનો ઉપયોગ કરશો જેથી તમને કોઈ અજ્ઞાત સભ્ય સમજવાની ભૂલ ભવિષ્યમાં ટાળી શકાય.