આપનું વિકિપીડિયા પર સ્વાગત છે. વિકિપીડિયા એક મુક્ત જ્ઞાનકોશ છે અને તેના મૂળ ત્રણ સિધ્ધાંતો છે:- તટસ્થતા, પ્રારંભિક સંશોધન નહિં અને ચકાસણી. આપે સિગામ (તા.જંબુસર) પર ઉમેરેલા ફેરફાર વિકિપીડિયા ની પોલિસીનો ભંગ કરે છે અને તેથી હું તેને હટાવવા માટે બાધ્ય થઉં છું. આર્ટિકલ માં કોઈ પણ સુધારો સંદર્ભ વગર ઉમેરી શકો નહિં, તેથી આ વાતનું ધ્યાન રાખી એડિટીંગ કરવું અન્યથા વિકિપીડિયા આપની પર કદાચ એક્શન પણ લઈ શકે. આપ અહીં ઉત્તમ યોગદાન આપશો એવી આશાસહ. વિજયસિંહ રાણા (ચર્ચા) ૧૨:૫૦, ૨૩ ઓગસ્ટ ૨૦૨૦ (IST)ઉત્તર


આ એક અજ્ઞાત સભ્યનું ચર્ચા પાનું છે, જેમણે ક્યાં તો પોતાનું ખાતું ખોલ્યું નથી અથવા તો તેને વાપરતા નથી.

આથી તેમને ઓળખવા માટે અમારે સાંખ્યિક IP સરનામાની મદદ લેવી પડી છે.

આવું IP સરનામું ઘણાં અન્ય સભ્યો પણ વાપરતા હોઇ શકે છે.

જો તમે અજ્ઞાત સભ્ય હોવ અને માનતા હોવ કે અસંધિત ટિપ્પણીઓ તમારી તરફ વાળવામાં આવી છે, તો કૃપયા ખાતું ખોલો અથવા પ્રવેશ કરોનો ઉપયોગ કરશો જેથી તમને કોઈ અજ્ઞાત સભ્ય સમજવાની ભૂલ ભવિષ્યમાં ટાળી શકાય.