[ફોર એસ વી (First ever Gujarati Blog) પ્રભાતનાં પુષ્પો (પ્રથંમ ગુજરાતી બ્લોગ)] http://sv.typepad.com/guju/


[નરસિંહ મેહતા - અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ] http://sv.typepad.com/guju/2005/02/__14.html

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,

  જુજવે રૂપ અનંત ભાસે;

દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું,

  શૂન્યમાં શબ્દ થઇ વેદ વાસે,

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ ...

પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા,

  વ્રશ્ર થઇ ફૂલી રહ્યો આકાશે;

વિવિધ રચના કરી અનેક રસ લેવાને,

   શિવ થકી જીવ થયો એ જ આશે,

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ ...

વેદ તો એમ વદે શ્રુતિ-સ્મ્રતિ સાખ દે,

   કનક કુંડલ વિષે ભેદ ન્હોયે;

ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં,

  અંતે તો હેમનું હેમ હોયે,

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ ...

વ્રક્ષમાં બીજ તું, બીજમાં વ્રક્ષ્ર તું,

  જોઉં પટંતરો એ જ પાસે;

ભણે નરસૈયો એ જ મન તણી શોધના,

   પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે,

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ ...

Hi,

Can you help checking language names in wikt:gu:વિક્ષનરી:સહુ ભાષાઓ. Thanks. Yann ૧૪:૧૩, ૧૧ Feb ૨૦૦૫ (UTC)

Hi,

I need help with the site. I posted 2 new poems today but it opens as earlier posted Jagdish Joshi's poem. I need to talk to someone and may be need Admin rights. I can post a lot, but am currently fighting the system and takes a lot of my time. Please email me at for_blog@yahoo.com asap.

Thanks, User forsv

Hi,

If you check I posted 3 poems today all these

  1. ૧૬:૧૨, ૧૫ Feb ૨૦૦૫ (hist) (diff) Wikipedia talk:કવિતા (top)
  2. ૧૬:૦૨, ૧૫ Feb ૨૦૦૫ (hist) (diff) Wikipedia talk:કવિતા ([માલા

કાપડિયા]http://sv.typepad.com/guju/2005/02/__15.html)

  1. ૧૫:૫૮, ૧૫ Feb ૨૦૦૫ (hist) (diff) Wikipedia talk:કવિતા ([અવિનાશ વ્યાસ - માડી તારું કંકુ ખર્યુ] http://sv.typepad.com/guju/2005/02/__10.html)
  2. ૧૫:૫૧, ૧૫ Feb ૨૦૦૫ (hist) (diff) Wikipedia talk:કવિતા ([જગદીશ જોષી - અમે] http://sv.typepad.com/guju/2005/02/__16.html)

keep showing Wikipedia talk:કવિતા ([અવિનાશ વ્યાસ - માડી તારું કંકુ ખર્યુ]http://sv.typepad.com/guju/2005/02/__10.html)

I want to know: - how to delete an entry. - how to cross link entries and authors and much more.

Please help. Thanks, User forsv

Hi,
Only admin can delete entries.
Wikipedia is for creating an encyclopedia, Wikisource would be more suited for poems. Regards, Yann ૨૦:૪૩, ૧૫ Feb ૨૦૦૫ (UTC)


Hi,

Thank you. Wikisource does not have a section for Gujarati. forsv ૦૯:૪૯, ૧૬ Feb ૨૦૦૫

Btw as you know already, Yann has created gujarati section in wikisource now.... enjoy! :) – સ્પંદન (Spundun) ૧૮:૫૮, ૧૫ Mar ૨૦૦૫ (UTC)

Hello Sonal

ગુજરાતી વિકિપીડિયામાં તમારું સ્વાગત છે!

Here are some tips to help you get started:

Good luck!

સ્પંદન (Spundun) ૧૮:૫૦, ૧૫ Mar ૨૦૦૫ (UTC)

P.S. One last helpful hint. To sign your posts like I did above (on talk pages, for example) use the '~' symbol. To insert just your name, type ~~~ (3 tildes), or, to insert your name and timestamp, use ~~~~ (4 tildes).

Also note that all the links above will take you to pages in english wikipedia. Since gujarati wikipedia is not as well developed as en: yet its a good idea to refer to help/documentation pages in english wikipedia.