હર્ષજી, અત્યોત્તમ કાર્ય. ધન્યવાદ. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૯:૦૨, ૨૩ જુલાઇ ૨૦૧૨ (IST)ઉત્તર[ઉત્તર]

Infobox Indian jurisdiction ફેરફાર કરો

બૉટ દ્વારા મુકાતા Infobox Indian jurisdiction સાથે ઢાંચો coord|display (ઉદા:{{coord|display=title| 22.30731 | 73.181098}}) પણ મુકાય છે. જે અક્ષાંસ-રેખાંશને બેવડાવે છે એ કારણે ઇન્ફોબોક્ષમાં એરર મેસેજ (રેડ) દેખાય છે. કૃપયા એ પ્રોગ્રામ સુધારવા પ્રયાસ કરો. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૦:૪૪, ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર[ઉત્તર]