Naik khyati
હુ સીમેનટીક વેબ્ કરાવલીંગ વીષે મારુ થૉડુ યૉગદાન આપવા માગુ છુ. વેબ્ કરાવલીંગ ઍટલે ઇનટરનેટ પર કૉઈ પણ મુદૃદા નૉ સૉધવાની પ્કિ્યા. એના માટે પહેલા જે પાના પર હૉય તેને શરુઆત ગણી, એ પાના પર જેટલી લીંકસૃ હૉય તેટલી લીંકસૃ ડાઉનલૉડ કરી તયાર પછી જે પણ પાનુ આવે તેના પર પાછી એજ સરખી પદધતી અનુસરવી. સીમેનટીક વેબ્ કરાવલીંગ સાદા વેબ કરાવલીંગ થી ઘણી વધારાની પવૃતીઓ થી જુદી પડે છે, જેમકે પહૉલા આવી ગયૉલા બધા પેજ નૉ ટે્ક રાખવૉ, આવી ગયેલી લીંકસૃ ને યાદી માથી કાઢી નાખવી વગેરે.
સૌથી પહેલા સીમેનટીક વેબ એટલે શુ તે સમજીશુ. સીમેનટીક વેબ એટલે વલ્ડ વાઇડ વેબ ની વિગતવાર પસ્તુતી, જેમા દશાંવેલી વિગતને વ્યકતી અને સાધનૉ વડે કરરવામાં આવેલી શૉધને સમજવાની અને પુરી કરવાની પદ્ધતિ.
યોગદાન
ફેરફાર કરોસ્વાતિબેન, આપ વિકિમાં યોગદાન આપવા માંગો છો તે જાણીને આનંદ થયો. આપને ખબર હશેજ કે જે તે વિષય ઉપર માહિતિ સહુને ઉપલબ્ધ કરાવવા માટે તે વિષયથી પાનુ બનાવી તે પાના ઉપર માહિતિ આપવી યોગ્ય છે. કેમકે હાલમાં તમે જે તમારા ચર્ચાનાં પાના ઉપર માહિતિ મુકી છે તે કોઇ વ્યક્તિ શોધી શકે નહી, અથવા શોધી શકે તો પણ તેને અન્ય કોઇ પાના ઉપર જોડી શકે નહી. માટે આપ સિમન્ટેક વૅબ ક્રૉલીંગ નામથી પાનું બનાવી તે પાના ઉપર આ માહિતિ ઉમેરો અને હા, ગુજરાતી વિકિપીડિયામાં યોગદાન કરતી વખતે એક વાતનું ખ્યાસ ધ્યાન રાખશો કે શક્ય હોય તેટલી જગ્યાએ ગુજરાતી શબ્દો કે ગુજરાતી પર્યાયોનો ઉપયોગ કરવો, કેમકે ગુજરાતીમાં માહિતિ પુરી પાડવી તે જ તો આપણા આ 'વિકિપીડિયા ગુજરાતી'નો ધ્યેય છે. Wish you all the Best!--ધવલચર્ચા/યોગદાન ૧૦:૨૪, ૪ જુલાઇ ૨૦૦૮ (UTC)