નામ: કવિ પાર્થ બાપુ હરિયાણી

વ્યવસાય: કવિ/વક્તા/સાહિત્યકાર

જન્મ:- ૧૭/૫/૨૦૦૦ જન્મસ્થળ:- મહુવા

ઉપનામ :- કવિ મધુપ

રહે:- ગામ-સુણા,તા-મહુવા,જી-ભાવનગર,ગુજરાત.

પરિચય :- ચારણી સાહિત્ય અને વ્રજશૈલીના કવિ સાહિત્યકાર અને જાણીતા કવિ વક્તા .


કવિ પાર્થબાપુ હરિયાણી એ ચારણી સાહિત્ય અને વ્રજભાષાના કવી છે 

એમનાં દ્વારા લખાયેલા "અનિલવંદના(કાવ્યસંગ્રહ)", "હલ્દી તણે મેદાન(અપ્રકાશિત)" ,"આધ્યાત્મ કુન્ડળયા", "શક્તિ ચાલિસા", "કૃષ્ણ કવિતાવલી" , "ભક્તિ પ્રબોધ", વગેરે ભક્તિ અને આધ્યાત્મ સાહિત્ય છંદો,‌ભજનો અને પદો. તથા પોતાની વિશેષ શૈલીમાંરામાયણ કથા આધારીત "શ્રી રાઘવ જશ પ્રકાશ" નામના રામાયણ ગ્રંથનું લેખન કાર્ય કરી રહ્યા છે.