હું કિરણકુમાર ભાટી. એક જિજ્ઞાસું વિદ્યાર્થી છું. નવું નવું જાણવું, સમજવું, ને જ્ઞાનમાં વિસ્તાર કરવો મને બહુ જ વધારે ગમે છે. અહીં આ ( વિકિપીડિયા ) વિશ્વાજ્ઞાનકોશ એક મુઠ્ઠીમાં આખું વિશ્વજ્ઞાન સમાવીને બેઠું છે. તો, એને મારા જેવા બધા જ જિજ્ઞાસુંઓને વાંચવું, સમજવું ને જે પોતાની પાસે છે ને આમાં ઘટ છે તો ઉમેરવું જોઈએ.

હું આભારી છું આ પ્લેટફોર્મનો કે આટલો વિશાળ જ્ઞાનદરીયો એક જ જગ્યાએ સરળતાથી ઉપલબ્ધ કરવા બદલ.

આભાર વિકિપીડિયા ટિમ


અસ્તુ.