ગઢવી ભાવિન વિશે :

ભાવિન ગઢવી એક સામાન્ય ગઢવી પરિવાર માંથી આવે છે તેઓ ના પિતા શ્રી અજીતભાઈ ગઢવી એક રીટાયર્ડ શિક્ષક છે.ભાવિન ગઢવી નુ ભારતીય રાજકારણ મા વિશેષ યોગદાન રહેલું છે.તેઓ ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ ના એક સામાન્ય કાર્યકર છે.તેઓ કોંગ્રેસ ના વિદ્યાર્થી સંગઠન NSUI મા હાલ સક્રિય છે તેઓ તેમા સ્ટેટ કો ઓર્ડીનેટર તરીકે ફરજ બજાવે છે તેઓ આણંદ જીલ્લા કોંગ્રેસ મા પણ આમંત્રિત સભ્ય છે અને ગુજરાત યુથ કોંગ્રેસ મા પણ આણંદ જીલ્લાનું પ્રતિનિધિત્વ કરે છે..

જન્મ તારીખ : ૧૪ જૂન જન્મ સ્થળ: નાર તા: પેટલાદ જી.આણંદ જાતિ : ચારણ ગઢવી ધર્મ: હિંદુ ચારણ ગઢવી


અભ્યાસ:

ભાવિન ગઢવી નો અભ્યાસ વિશે વાત કરીએ તો તેમણે ગુજરાતી વિષય ઉપર તેમણે સ્નાતક અને અનસ્નાતક કરેલું છે.

તેમના પુરા અભ્યાસ વિશે વાત કરીએ તો તેઓ MA.M.Ed થયેલા છે અને હાલ તેમણે કોમ્પ્યુટર ઉપર PGDCA કરેલું છે.

વતન : ભાવિન ગઢવી નુ મૂળ વતન *રામોદડી* છે જે આણંદ જીલ્લાના પેટલાદ તાલુકામાં આવેલ છે. ભાવિન ગઢવી ચારણ ગઢવી સમાજ માથી આવે છે તેઓ મારું ચારણ છે અને તેમની પેટા જ્ઞાતિ વરસડા છે

સંદર્ભ:

ફેસબુક

www.facebook.com/iambhavingadhavi


ફેસબુક પેજ

www.facebook.com/INCBhavin

instagram

www.instagram.com/royalvarasda

Twitter

www.twitter.com/INCBhavin

snapchat

bhavin_gadhvi