નમસ્કાર મિત્રો, હું જનરલ નોલેજની દુનિયા ઘણા બધા સમયથી ઈન્ટરનેટનાં માધ્યમ દ્વારા નવુંનવું શીખતો આવ્યો છું. થોડા સમયથી વિકિપીડિયા દ્વારા પણ કેટલાક સુધારાવધારા કરી વિકિપીડિયાને વધુ સરળ અને ઉપયોગી બનાવવામાં યોગદાન આપી રહ્યો છું.

મિત્રો હું ઘણા સમયથી દિનવિશેષ અને અન્ય ઉપયોગી માહિતી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કામ આવે અથવા તો દૈનિકજીવનમાં કામ આવે તેના વિશે લખતો આવ્યો છું.

વિશ્વના ખૂણેખૂણે રહેતાં આપણાં ગુજરાતી ભાઈઓ અને બહેનોને પણ સારી એવી માહિતી ઈન્ટરનેટના માધ્યમ દ્વારા પ્રાપ્ત થઈ શકે તે હેતુસર હું મારા બ્લોગ ઉપર પણ માહિતી અપલોડ કરતો હોઉં છું. બ્લોગની મુલાકાત તમે નીચે આપેલી કડી દ્વારા પણ મેળવી શકો છો.

હું વિકિપીડિયાના આ ગુજરાતી માધ્યમ ઉપર જુદાજુદા લેખો જેમાં અધૂરીઅધૂરી માહિતી આપવામાં આવી છે તેમાં નવા સુધારાવધારા કરી તેને વધુ સારી અને વાંચવા લાયક બનાવું છું અને મારી સાથે પણ ઘણા બધા અન્ય મિત્રો પણ યોગદાન આપી રહ્યા છે.

આભાર!

મારો બ્લોગ ફેરફાર કરો

Gujju247 - Gujarat's Largest Information Hub