માર્ક ઓછા આવવાથી એ મર્યો,

ને હજું જીવે છે જે નાપાસ છે.


- વિપુલ અમરાવ