વિપુલ ભરવાડ
ભરવાડ ના નામે વિવાદ ઊભા કરી વૈમનસ્ય ફેલાવા નુ બંધ કરો.... અણહીલ એ ભરવાડ જ હતો જે રબારી સમાજ માને છે અમુક ઈતીહાસ કારો એ વીખવાદ ઊભો કરવા અના ઊલવા તરીકે કહ્યો છે પણ રબારી સમાજ એ આ નથી સ્વીકાર્યું એની દાદ આપવા ના બદલે ઉપર થી આરોપ મુકો છો???? અને હા અણહિલ ભરવાડ એ પંચાસર ના હતા એમને વનરાજ ને ગાદી પર બેસાડ્યો હતો. પણ ચાવડા વંશ પાટણ મા સ્થાપિત થયા બાદ પર ફરી એક વાર આફત આવી હતી ત્યારે ચંદ્રાવતી, વીશોલ અને વનવાડા (તા. સિદ્ધપુર) ના ભુંભલીયા અને ઉલવા શાખ ના રબારી ઓ એ ચાવડા ને ગાદી ઉપર ટકાવી રાખવા સાથ આપ્યો હતો તો બની શકે કે અનો ઉલવો એ ઘટના સાથે જોડાયો હોય પણ હા અણહિલ ભરવાડ અને અનો ઉલવો અલગ પાત્ર છે. અને રબારી સમાજ પંચાસર ના અણહિલ ભરવાડ ને રબારી બતાવા નો પ્રમત્ન નથી કરતો તો રબારી સમાજ ને અણહીલ ભરવાડ છે એના ઉપર ગૌરવ છે તો ખોટા વિવાદ ઉભો ના કરો.
અને વાત રહી ખુશરો ખાન ની તો તારા જેવા તત્વો એ ઈતીહાસ ચોરી રહ્યા છે જે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. તારા જેવા લોકો બતાવી રહ્યા છે કે પાટણ પો ખુશરો ભરવાડ નામનો વ્યક્તિ દિલ્હી નો ગઢ ભાંગ્યો હતો આ વાત ઉપર જ ચોરી ની સચ્ચાઈ બહાર આવી જાય છે. પ્રથમ તો ખુશરો ભરવાડ એ હતો જ નહી ખુશરો ખાન નુ તો એને મુબારકશાહ ખીલજી દ્વારા અપાયેલ બીરુદ/ઉપાધી છે. તેનુ મુલ મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યા બાદ નુ નામ હસન નસીરુદ્દીન હતુ.અને પછી એને ખુશરો ખાન નુ બીરુદ અપાયુ તો ખુશરો ભરવાડ ની વાત ઘડવા નુ રહેવા દો. બીજી વાત તમે કહો છો કે એ પાટણ નો હતો આ પણ ખોટુ છે. સમગ્ર ભારત ની સલ્તનત ઉપર લખાયેલા ઈતીહાસ ની બુક જેને આજે પાયો માની ચાલવા મા આવે છે અને જેમા મધ્યયુગીન ભારત ના ઈતિહાસ ની રજેરજ નોંધાયી છે એ તારીખ-એ-ફરીશતા અને તારીખ-એ-ફીરોજશાહી બંને ઐતીહાસિક ગ્રંથ એ સમર્થ કરે છે કે ખુશરો ખાન એ કાઠિયાવાડ ના સોમનાથ નો હતો. બીજુ કે હમીર રબારી માથી હસન નસરીદીન નામ થયુ છે અને વેરાવલ આસપાસ ના રબારી પણ માને છે કે હમીર રબારી થઈ ગયો.સૌરાષટર નો ઈતિહાસ અને ગુજરાત વિશ્વકોષ પણ હમીર રબારી નુ સમર્થન કરે છે.તો ઈતીહાસ ચોરવા નુ રહેવા દો અને વિદેશી ઈતીહાસકારો પશુપાલક ને shepherd તરીકે ઉલેખ છે અને જેનુ ગુજરાતી ભરવાડ થાય છે ડીક્ષનરી મા એમ તો લંડન મા ચુંબક શોધનાર ને પશુપાલક ને ભરવાડ કહ્યો છે તો સુ એ ગુજરાત ના ભરવાડ સમાજ નો હતો ??? એટલે સમજ્યા જાણ્યા વગર ઈતીહાસ ચોરવા નુ બંધ કરો.bhai sathe 20000 seinik hata e bharvad hata anu su ane etihas sor ame nathi ame etihas bar padsu purepuro