નાની ભારતીય પોરપોઇઝ...ભારત ના દરિયા કિનારે જોવા મળતી એક પ્રકારની માછલી જેને નિફોકેના ફોકેનોઇડ્સ કહે છે. કાળી અથવા કાળી ફીન લેસ પોરપોઇઝ થી ઓળખાતી આ માછલીની લંબાઈ ૧૪૦ સે.મી. થી ૧૮૭ સે.મી. અને વજન ૩૦ થી ૪૫ કિલો જેટલું સમન્યતઃ હોય છે.


૧ શરીર... રંગે જાંબલી, કથ્થઈ અથવા જાંબુડીયા રાખોડી એવી આ માછલી નું જડબું,ગળાનો અને મોઢાની આસપાસ નો ભાગ ગુલાબી જેવા રાખોડી રંગનો હોય છે.લંબાઈ ૧૪૦ સે.મી. થી ૧૮૭ સે.મી. અને વજન ૩૦ થી ૪૫ કિલો જેટલું સમન્યતઃ હોય છે.તેના નામ પ્રમાણે તેની પિઠ પર ફીન હોતી નથી.તેનું માથું તરબુચ આકારનું હોય છે તથા તેને ચાંચ ન હોવા થી હસતી દેખાય છે.


૨ આહાર... આ માછલી નાનીમાછલીઓ, ઝીંગા પ્રકાર ના જીવ, નાના સ્કવીડ અને માછલીઓ પર નભે છે.


૩ સ્થાન

૪ વર્તણૂંક

૫ વિશેષ

૬ આ પણ જુઓ

૭ બાહ્ય કડીઓ

૮ સંદર્ભ