ખાતાક્રમાંક સભ્યનામ પ્રથમ સંપાદનની તારીખ અંતિમ સંપાદનની તારીખ સંપાદનોની સંખ્યા
8168 Tekina ૨૦૧૧/૦૬/૦૮ ૨૦૧૨/૦૬/૩૦ ૧,૭૦૪
12158 વિહંગ ૨૦૧૨/૦૬/૩૦ ૨૦૧૪/૧૦/૦૭ ૨,૯૩૫
21223 એ.આર.ભટ્ટ ૨૦૧૪/૧૦/૦૭ ૨૦૧૫/૦૭/૦૫ ૯૩૧

નોંધ: ઉપરોક્ત ખાતાઓને મારા હાલના આ ખાતામાં ભેળવી દેવા માટેના પ્રયાસ શરૂ છે. વિકી પર એક સાથે એકથી વધારે ખાતાથી સંપાદન ન કરવાનો નિયમ મેં ચોક્કસાઇ પુર્વક જાળવ્યો છે. જે ઉપરોક્ત ખાતાઓ સાથે સંકળાયેલી પ્રથમ અને અંતિમ સંપાદનની તારીખો પરથી જાણી શકાશે. ઉપરાંત, પ્રબંધકો પણ કદાચ સાક્ષી પુરાવી શકશે કે કોઇ પણ મતદાનમાં આ ત્રણ માંથી કોઇ પણ ખાતા એ સાથે મતદાન નથી કર્યું.