પ્રિય મિત્ર, મારા પાના પર આપનું સ્વાગત છે.


ચંદ્રકફેરફાર કરો

બાર્નસ્ટારફેરફાર કરો


  The Template Barnstar
વિહંગજી, ઢાંચા અને કોષ્ટકોને સુંદર સ્વરૂપ આપવા બદલ આપને સન્માનતા અમે હર્ષ અનુભવીએ છીએ. આપનો સહયોગ મળતો રહે એવી અભ્યર્થનાસહઃ --(પ્રબંધકો વતી) અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૪૦, ૨ ઓકટોબર ૨૦૧૩ (IST)
આપ સહુ પ્રબંધક શ્રીનો અને મૈત્રી-ઉષ્મા-સભર વાતાવરણ સર્જવામાં ફાળો આપતા અન્ય સંપાદકોનો આ સન્માન માટે અંત:કરણપુર્વક આભાર. પણ હું બહુ ચોક્કસપણે માનું છુ કે આ સન્માન મારી કોઇ લાયકાત કરતા વધારેતો આપ સહુની વિનમ્રતા, પ્રેમાળ સ્વભાવ અને માતૃભાષા માટે કઇક કરી છુટવાની તમન્નાનું જ ઉદાહરણ છે. --વિહંગ (talk) ૦૯:૩૫, ૩ ઓકટોબર ૨૦૧૩ (IST)


પરિયોજનાફેરફાર કરો

અક્ષાંશ અને રેખાંશ સુધારણાફેરફાર કરો

પરીયોજનાની પ્રગતિના આંકડા
ક્રમ વિગત આંકડા પ્રગતિની ટકાવારી
અભિયાનમાં સમાવાયેલા કુલ લેખ ૧૮,૬૫૬ ૧૦૦ %
ચકાસણી બાકી હોય એવા લેખ ૧૪,૬૭૮ 78.68%
અ.રે. યોગ્ય હોય એવા લેખ ૩,૫૧૪ 18.84%
અ.રે. અયોગ્ય હોય એવા લેખ ૩૮૧ 2.04%
પ્રકાર અને સ્થિતિ પ્રમાણે પ્રગતિપત્રક
  વિવિધ સ્થિતિઓ
  સ્થિતિનું ઉમેરણ બાકી સ્થિતિની ચકાસણી બાકી સ્થિતિ યોગ્ય છે સ્થિતિ અયોગ્ય છે કુલ
સ્થળના પ્રકાર ગામ 14372 187 3417 380 18356
નગર 44 59 70 1 174
શહેર 4 11 27 0 42
મેટ્રોપોલિટન શહેર 0 0 0 0 0
અન્ય 229 2 6 0 237
કુલ 14649 259 3514 381 18572
ખરેખરી પ્રગતિ (કુલ યોગ્ય + કુલ અયોગ્ય ) 3895

20.97 %