Chet Kamal Parkash
હું, ચેતન કમલ પ્રકાશ, ઍક લેખક છું. હાલમા ઍક આઇ. ટી. વ્યપાર માટે અમેરીકા ની ઍક બહુરાષ્ટ્રીય કૉર્પોરેશન માટે લખી રહ્યો છું.
ચેત કમલ પ્રકાશ | |
---|---|
શિક્ષણ | ઍમ.સી.ઍ., બી.સી.ઍ. (પણુ ે શવશ્વશવદ્યાય ) |
વ્યવસાય | પારરભાશિક પ્રકાિન વ્યવસાયી |
હું પોતાના જીવન મા અનેક કારણો ને લીધે ઍક જગ્યા થી બીજી જગ્યા ઍ પહોચી ને પ્રવાસ નો આનંદ લેતો રહ્યો છું. મેં સેન્ટ્રલ સ્કૂલ માથી પોતાનુ શિક્ષણ પૂરુ કર્યુ. અને મારા પિતા ની તબદિલીપાત્ર કામ અને જીવન ની પરીસ્થીતી ને કારણે જ મને ભારત અને વિદેશો મા ઘણી જગ્યા ઍ જવાની તક મળી.
મને નાની ઉમર મા લખવાની ધગસ હતી પણ ટેકનિકલ લેખક્ તરીકે અમેરીકા ની ઍક બહુરાષ્ટ્રીય કોર્પોરેશન મા જોડાયા પછી જ ઍક વ્યવસાયિક લેખક્ બનવાનુ નક્કી કર્યુ. હું પુણે યુનિવર્સિટી માથી કોમ્પ્યુટર એપ્લીકેશન મા સ્નાતક અને અનુસ્નાતકની ડિગ્રી ધરાવું છું.
ઍટલા માટે જ આઇ..ટી. મા વ્યવસાયિક લેખક્ તરીકે રહેવાનુ નક્કી કર્યુ. મેં પોતાના જન્મ સ્થળ થી ત્યાના દૈનિક માટે લખવાંનુ સરુ કર્યુ અને નિયમિત કટાર લેખક્ રહ્યો કે જ્યા સુધી હું ઉચ્ચ શિક્ષણ માટે પુણે ના જતો રહ્યો. ત્યારબાદ હું પત્રિકા ટાઇમ્સ, રીડસ ડાઇજેસ્ટ અને કરિયર ૩૬૦, ની માટે ઍક નિયમિત ફાળો આપતો રહ્યો. મારું કોલેજ જીવન કઈક કરવાની ધગસ થી ભરેલુ હતુ. અને હું નિયમિત અભ્યાસપૂરક કાર્યક્રમોમાં ભાગ લેતો હતો. જેના કારણે હું હમેશા ચર્ચા અને અભિનંદન પાથ રેહતો હતો. કવિતા લેખન, ગીત- સંગીત, ગઝલો તેમના કેટલાક મુખ્ય શોખ છે. હું પ્રકૃતિ નો ઉંડો પ્રશંસક છું. બાગવાની મારા નવરાશ ના સમય નો ઍક ભાગ છે. ચિત્રકામ અને ગિટાર વગાડવુ ઉત્કટ છે તેવુ મેં હમણા પ્રેમ સાથે સવીકાર્યુ છે.