Chintan Patoliya
Joined ૧૮ માર્ચ ૨૦૧૯
હું કેટલાક ફ્રી (મુક્ત) અને ઓપનસોર્સ સોફ્ટવેરમાં યોગદાન આપું છું. હું ભાષા, સાચી, સચોટ તથા નિસ્બત માહિતી માટે લોકો સુધી પહોચાડવા આઉપરાંત મિડિયાવિકિ વગેરેમાં ગુજરાતી ભાષાંતર તેમજ ઓપનસ્ટ્રીટમેપમાં પણ યોગદાન આપી રહ્યો છું. અહીં મારો મુખ્ય ધ્યેય ગુજરાતી ભાષાને જીવંત રાખવાનો, ગુજરાત અને ભારત સંબંધિત (ખાસ કરીને મનોરંજન તથા રાજકારણના ) લેખો સુધારવાનો તથા નવી માહિતી આપવાનો છે.