Deeprana94
Joined ૧૮ સપ્ટેમ્બર ૨૦૦૯
દીપ રાણા ફેરફાર કરો
મિત્રો, હું દીપ અરવિન્દભાઇ રાણા આપનુ મારા પાના પર સ્વાગત કરુ છું.
હું અહીં વિકિપીડિઆ પર મારું યોગદાન આપીને આપણા ગુજરાતી વિકિપીડિઆને સંપૂર્ણ બનાવવા ઈચ્છુ છું.
મારી આશા છે કે તમે મને સારો સહકાર આપશો.