મારુ વિકિપીડિયા પુર્તુ નામ દેવાનજેડાઈ છે અને હું બાકી ના ઇન્ટર્નેટ પર પણ આજ નામે અોળખાઉ છુ. મારુ સાચુ નામ જાણવા ગૂગલ નો ઉપ્યોગ કરી શકો છો. સાઈબરસ્પેસ મા હુ એક સ્ટાર વાૅર્સ ની વેબ સાઇટ પણ ચલાવુ છુ.

અહિયા વિકિપીડિયા પર મારો ઘણો ખરો રસ ગુજરાત અને અંગ્રેજી વિકિપીડિયા નો અનુવાદ કરવા માં રેહશે.