દોસ્તો, હું હર્ષ હિન્દુસ્તાની. હું ભારતમાં તથા વિશ્વમાં ચાલી રહેલા જ્ઞાતિવાદ અને ધર્મવાદનો વિરોધ કરું છું અને ફક્ત 'સર્વધર્મસમભાવ' અને 'વસુધૈવ કુટુમ્બકમ'ની ભાવના સર્વમાં કેળવાય તેવું ઈચ્છું છું.