મારુ નામ હરેશ ઠાકોર છે અમે હું ગુજરાત જિલ્લા મહેસાણામાં આવેલા ઊણાદશહેરમાં રાહુ છું.. હું વ્યવસાયે પત્રકાર છું અને ગુજરાતની જાણીતી ન્યુઝ ચેનલ ગુજરાત ન્યુઝ અને નિર્માણ ન્યૂઝમાં રીપોર્ટર તરીકે ફરજ બજાવું છું.