ભારતીય બંધારણના ઘડવૈયા અને સામાજિક બેદભાવના વિરોધમાં કાર્ય કરવા વાળા સૌથી પ્રભાવશાલી વ્યક્તિમાંથી એક હતા ડો. ભીમરાવ આંબેડકર . દલિતો અને સામાજિક પછાત વર્ગ માટે જીવન સંપ્રીત ફેરફાર કરો

કરનાર ભારતરત્ન ડો. ભીમરાવ આંબેડકર નો જન્મ મધ્યપ્રદેશમાં 14 મી એપ્રિલ ,1891 માં થયો હતો .ડો . ભીમરાવ આંબેડકર અર્થશાસ્ત્રી ,રાજનેતા ,સમાજ સુધારક ,લેખક ,અને ન્યાયશાસ્ત્રી હતા . ડો. ભીમરાવ ફેરફાર કરો

તમને ભારતીય બંધરણની રચનામાં મહાન ભૂમિકા ભજવી હતી . તેને ભારતીય બંધારણ ના પિતા પણ કહેવામાં આવે છે. તેમના પિતાના નામ રામજીભાઇ અને માતાનું નામ ભિમાબાઈ હતું . ભીમરાવ આંબેડકર ભણવામાં અતિ તેજસ્વી હતા . ફેરફાર કરો