Hasu gadhavi
Joined ૪ ફેબ્રુઆરી ૨૦૧૨
હસમુખ ગઢવી, એટલે કે હું. 19 વર્ષ ની નાની ઉમર માં રોડ અકસ્માત મા મારા ચહેરા નો દેખાવ બદલાઈ ગયેલ. બાદ માં હિમ્મત કરી ને નોર્મલ લાઈફ સાથે એડજસ્ટ થઇ અનેક રાજ્યો માં મોટી મોટી કંપનીઓ માં મેનેજર ના પદ ઉપર કાર્ય કરેલ, જીવન માં ગણા ઉતાર ચડાવ પાર કરી ને સમાજ માં ગણી સેવાઓ આપી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છ માં પણ મારી બોલબાલા રહેલ મેં રાજસ્થાન મધ્યપ્રદેશ પંજાબ દક્ષિણ ભારત અને મહારાષ્ટ્ર જેવા રાજ્યો માં પણ ગણો સમય વિતાવી ને 2015 માં ગુજરાત ના રાજકોટ માં રહેવા આવ્યો, રાજકોટ પછી વીરપુર અને ગોંડલ માં સ્થાયી થયેલ છું.