હિરેન વિજયકુમાર મજીઠીયા

મુળ વતન: સિહોર, જીલ્લો:ભાવનગર

અભ્યાસ: ધો. ૧ થી ૭ સિહોર પ્રાથમિક શાળા નં-૧, ધો. ૮ થી ૧૦ શ્રી નંદલાલ મુળજી ભુતા હાઈસ્કુલ, સિહોર, ધો. ૧૧-૧૨ શ્રી ભોગીલાલ મગનલાલ હાઈસ્કુલ, ભાવનગર અને ઇજનેરી સ્નાતક(ઈલે. અને કોમ્યુ.) ભાવનગર વિશ્વવિદ્યાલયમાંથી સન્ ૨૦૦૪.

નોકરી: જી. એન. એફ. સી., ભરુચ ખાતે ઇન્ફોર્મેશન સિસ્ટમ ડિપાર્ટમેન્ટ માં મેનેજરના હોદ્દા પર.

રસના વિષયો: પક્ષી નિરિક્ષણ, ફોટોગ્રાફી, વનભ્રમણ, સાયકલીંગ, નિસર્ગનું સાનિધ્ય, બેડમિંટન, તરણ.

અભિલાષા: ભારતને વિશ્વગુરુના રુપમાં જોવો.

Cycling (road) pictogram.svgઆ સભ્ય સાયકલિંગમાં રસ ધરાવે છે.
Cycling (road) pictogram.svgઆ સભ્ય સાયકલ ચલાવે છેCycling (road) pictogram.svg
બબેલ સભ્ય માહિતી
gu-N ગુજરાતી આ સભ્યની માતૃભાષા છે.
en-3 This user has advanced knowledge of English.
hi-3 इस सदस्य को हिन्दी का उच्च स्तर का ज्ञान है।
sa-1 एषः सदस्यः सरल-संस्कृतेन लेखितुं शक्नोति ।
ભાષાવાર સભ્યો