Kajialiyasna is a very Small village. It is situated on the bank of "RUPEN" river. in village there are almost 1000 people are lived with happyness and prosporusity.

કાજીઅલિયાસણા એ ખૂબ જ નાનુ અને સુંદર ગામડુ છે. તે રુપેણ નદીના કાંઠે આવેલુ છે. ગામમાં લગભગ ૧૦૦૦ જેટલી વસ્તી વસે છે. તે િવસનગર થી ૬(છ) િક.મી ના અંતરે આવેલુ છે. ગામમાં સુસજજ પંચાયત ઘર , સહકારી દૂધસાગર ડેરીનુ મકાન જેમાં મંતરીદેવજીભાઈ મૉતીભાઈ છે., ધૉરણ ૧ થી ૮ સુધી પાથિમક શાળાનુ મૉટુ સુસજજ મકાન પણ છે જેમાં કૉમપયુટરની પણ સરસ અને સુસજજ સવલત છે.કાજીઅિલયાસણા ગામમાં લગભગ ૧૮૯ ઘર ચૌધરી ભાઈઓનાં છે. ૨૪ ઘર ઠાકૉરભાઈઓનાં છે, અને ૧૨ ઘર સેનમાભાઈઓનાં છે. ગામમાં સરપંચ દર પાંચ વષે િબનહરીફ જ આવે છે. ઞામને ધરૉઇનુ ચૉખખુ પીવાલાયક પાણી પણ મળે છે.ગામમાં ૨૨ થી ૨૭ િશક્ષકૉ, ૧ જે.ઍમ.ઍફ.સી.(જયુડીશીયલ મેજીસટેટ ફસ્ટ કલાસ).,૧વકીલ, ૪ પી.એસ.આઇ., ૧ ભાઇ કૃભકૉ ખાતરની કંપનીના મેનેજર પણ છે.આમ ગામમાં ઘણા લૉકૉ ઊંચા હૉદદા ધરાવે છે. ગામમાં શેરીએ-શેરીએ સુસજજ સૉલાર-સેલ ટયુબલાઇટૉ પણ છે. ગામમાં સરપંચ ચૌધરી ભગુભાઇ ઘેમરભાઇ છે ગામમાં મહાકાલી માતાનુ બહુ મૉટુ મંિદર જેની પરિતષઠા ૧૦-૧૧-૧૨/૧૨/૨૦૧૦ ના િદવસે થઈ હતી.ગામમાં મહાદેવનુ મંિદર જે રુપેણ-નદીના કાંઠે આવેલુ છે. , ગામમાં વારાહી માતાનુ મંિદર , િસકૉતર માતાનુ મંિદર પણ આવેલુ છે.ગામમાં મહાકાલી માતાના મંિદર પાછળ મૉટુ તળાવ પણ છે જેમાં ગામના ઢૉર-ઢાંખર નહાય છે પાણી-પીવે છે અને હા.. િશતળા-સાતમના િદવસે તૉ અહી લૉકૉ ક્ષ્નાન કરી પરસાદ ચડાવી પછી જ ઘરે જઇને ખાય છે.

                                   "ખરેખર આ (કાજીઅિલયાસણા) ગામની ભાગૉળ અેટલે  સૃિષ્ટનુ સ્વર્ગ".
                                                                                                ચૌધરી ધીરુ શંકરભાઇ  હરીભાઇ (ઈ.સી.-બી.ઈ.)
                                                                                                 ગામ---કાજીઅલિયાસણા