KanaraBrijraj
Joined ૬ માર્ચ ૨૦૧૧
મિત્રો ગુજરાતી વિકિપીડિયા એ ઓપન સોર્સ જેવું કામ આપે છે ,જેમાં તમે ગુજરાતી લેખો ,અને અન્ય સાહિત્ય નો સંગ્રહ કરી શકો છો. મેં ગુજરાતી વિકિપીડિયા મારા મિત્ર નિલેષ બંધીયા ના કહેવાથી જોઈન કર્યું.મારું યોગદાન ગુજરાતી વિકિપીડિયા માટે અત્યાર સુધી તો થોડું પણ નથી , પણ નિલેષ આ બાબતે સક્રિય છે હું એક કમ્પુટર ઇજનેર છું.મારા વર્ક માંથી મને વિકિપીડિયા માટે સમય મળતો નથી પણ હવે હું થોડો સમય વિકિપીડિયા માટે ફાળવવાનો પ્રયત્ન કરીશ. એક ગુજરાતી તરીકે આપણી ફરજ છે કે આપણે આપણી માતૃભાષા ને માન આપવું જોઈએ. |
--KanaraBrijraj (talk) ૧૩:૨૩, ૮ એપ્રિલ ૨૦૧૨ (IST)બ્રિજરાજ કનારા