મારા વિષૅ અહિયા થોડૉ પરીચય આપી દઉ છુ.... હુ એક ગરીબ ઘરમા જન્મેલો છુ અને નાનપણ થી મને નાટક મા રમવા નો શોખ છે અને મે નવરાત્રી મા ઘણા નાટકો મા કામ કરેલ છે જેમા મે વિલન ના રોલ કરેલ છે જેવા કે, દુર્યોધન,શુક્તસિહ,જાલન્ધર,મુળરાજ સોલન્કિ,ઘોરીશા,જેશલ જાડેજા, મન્ગળ રાજ,કન્ચ,બાદશાહ,ભાણ ખુમાણ,વગેરે..... પણ અત્યારે હુ રાજકોટ મા ઈમીટેશન જવેલરી નુ કામ કરુ છુ.મારુ મુળ ગામ જશદણ તાલુકા મા આવેલ છે જેનુ નામ સાણથલી છે. હુ દશ વર્ષ થી રાજકોટ મા રહુછુ.મારુ પુરૂ નામ અને સરનામુ નીચે મુજબ છે...................


     મુ.રાજકોટ

પેડક રોડ રત્નદિપ મારૂતિ સોસાયટી-૧ ગોપી ઈમીટેશન કેશવ લાલ ધનજી ભાઈ વેકરીયા (પટેલ) મો-૦૯૮૯૮૫૭૨૦૧૩ રાજકોટ-૩