Name kuldipsinh jorawar sinh bhati

Pasvala ta, bhesan ji.junagadh pin 362030 mo,9925194682


  1. ઈતિહાસ 🌞 #ગઢ_દેગવડા 🌞
(ગોહિલો નું ગીત)

🙏 #કેસરીસિંહ_કેશુભા_રાણાજી_ગોહિલ🙏

મુળ લેખક:- કવિ ગીગા આપા ચારણ ,આંગણકા

જૂનાગઢ નવાબ સાહેબે હીંન્દુ નું શ્રદ્ધા કેન્દ્ર સોમનાથ પર જૂલ્મ કરવા ની વાતુ તત્કાલીન સમયે વાયુવેગે હીંન્દુ સમાજ માં પ્રસરી હોય,

આથી ગઢદેગુડા ની ડેલીઅે. લખમણ સમો ભાઈ રામભા અે ફૌજુ સજીને.

ગઢ દેગવડા ધણી કેસર સંગ ગોહીલે સોમૈયા મહાદેવની સખાવતે વાટુ પકડી છે.

પંરતુ જગત ના ચોકમા ના જાણે કેટલીય આવી સાચી વાતો કાળના પેટાળ માં દટાયેલી હશે જેની નોંધ કોઈક સ્વાર્થ વગર ના વિરલ કવિઅો અે પોતાની આગવી શૈલીમાં માંગી, પીખી, લેખી હશે.

જેમાનું અેક કાવ્ય #દેગવડા_ધણી_કેશુભાબાપુ નું જગત ના ચોકમાં ખુલ્લુ મુકતા હર્ષ અનુભવું છુ.

   🌹 કાવ્ય રચના 🌹

પ્રબળ કુળ પાંડવ તણુ વસુધા,

            પિઠપર ભારથે કો અદિ ન કે ભાગે,

મરદ ભડ તોડતલ અરાને મામલે ,

         ક્ષત્રીવટ રાખતલ ધરમ ખાગે ,

બણેલો દાખલો હમણા ધરાવીસ .

       માડઓ કોય નવાબે પ્રાગ માથે.

અળચર હીંદ માં ધરમ ને અખેડી

       સણાવો મસીદુ અેક સાથે મપળચર બધે વાતુ થાવા માંડી.

કહો આ ક્ષત્રહિઓ કેમ કરવુ .

       હાલ કોણ આગળે કરવો હુમલો.

મારે જઈ તતકાળ મરવું

      વચવમાં આકરાં ઢોલ વગડાં.

બળવો રુપ રણભોમ બણીઓ.

            જણેતાએ અળાપર કેણોજણો,

દેગવડા ધણી વાત જા સાંભળી.

    ભઠેડી હાથપગ તેગભાલો ભેટમાં.

ફૌજુને અઉંડાડે ફક્કડો વાકડે.

      કરો નઈ જીવ વાલો સડો રણભોમ .

પર બખતર સજીને તાગુ હું નવાબ પ્રાણ તારા.

      આપ જમ હીંદનો તારા હુકમ ને અઉંખેડી.

મરુ કાં તૂજને જરુર મારુ

       પ્રાક્રમી ભગુહર રાજુલે પોગઓ.

જૂનાગઢ નવાબે વાતુ સાંભળી .

        રાખવા હીંદવાનો ધરમ નંદરાણરો.

પ્રટાળો આવિઓ ગૃહીપાણી વિસારી.

     નવાબે સાંભળી વાતને ભૂપરે ભારથે થાસે ભારી.

સેનાપત્રી જઈ ને નવાબને સમજાઓ

     લોપવા ધરમ નઈ લાભ લેસુ.

ગોહીલો નાથ ભડકુળ ગંગાજીયુ.

    કોઈ ઘાળો નઈ હટે મરદ કેસુ .

માડેલો જગને રાખોને મુળતળી.

 બોલવો ભૂપ નવાબ બકો વેસવમાં સડો.
      રંગ કેસરી વીરને દણીપર વજાડો.

જીતપર ડંકો પ્રાક્રમી કુળસે ગોહીલો પ્રતાપી.

   જગતપર તેહ ની કીરતી જાજી.

જયા મરદ પુત્ર સે મનુ હનવા જવા. રાણનંદ ઈ ઉપરે પ્રભુ રાજી.

રય અરા ઠાહતલ ભાઈસે રામડો         ખરેરણ સમે હાથતેગ ઠણકે.

પ્રાળતલ દેગવડા કવિને ડઠણ ભંડ કેસરીસીંહ ડંણકો.

                      🙏

આ ઈતિહાસિક કાવ્ય દેગવડાગઢ માથી

રાજપરિવારના પૃથ્વીરાજસિંહ આર.ગોહીલ પાસે થી મળ્યું છે.

મેં વાંચી લખી વિદ્ધાન લેખકો ને ચરણે ધર્યુ છે.

કાવ્ય મા કસાસ હોય તે મારી મંદ મતિનું પરિણામ શુદ્ધ સત્ય હોય તે કવી શ્રી #ગીગાઆપા_ચારણદેવ… ને જશે.

અેજ આશય સહ... દ : #જોરાવરસિંહ_ભાટી

સુર્યવંશી ગંગાજળીયા ગોહિલ કુળના કુલભુષણ સેજકજી ઝાંઝરજી ગોહિલના 🤺 પુત્ર  વિસાજી ગોહિલના વંશજો ના ઈતિહાસ તો ઘણા બધા છે.  ગોહિલ વાડ,ની પવિત્ર ધરતી માં વિરો અને શુરવિરો અનેક થયા છે.

આવા શુરવિરો ને જન્મ દેનારી જનેતા ને સત સત નમન છે..🙏🏻 ⚜🔱⚜🔱⚜🔱⚜🔱⚜

            ⚔ જય માતાજી ⚔                        Facebook .Veer visaji gohil group mitra.Dilipsinh gohil na..jay mataji🙏