૨૫મી ફ્રેબ્રુઅારી ૧૯૮૨ નાં રોજ જન્મેલા મજૂર વર્ગના પરિવાર જીવાભાઇ દાફડાનુ સંતાન ગોવિંદ. ગોવિંદ દાફડાનુ મુળ વતન અંજાર તાલુકાનુ દરિયાકિનારે સ્થિત વીરા ગામ. મજૂરી કરીને પોતાનુ ગુજરાન ચલાવતા જીવાભાઇ સને ૧૯૮૦-૮૧ માં જ વીરા મૂકીને અંજાર અાવી ગયા. અંજારમાં ગોવિંદ દાફડાનો જન્મ થયો