આપ અહીંયા લેખ બનાવી શકો છો.

ચિત્ર:Russian Revolution of 1917.jpg
લાલ ચોરસમાં બોલશેવિકોનું લશ્કર

રશિયન ક્રાંતિ ૧૯૧૭માં રશિયામાં થયેલી ક્રાંતિઓની માળા માટેનું એક સામૂહિક નામ છે જેમના નતીજા રશિયન રાજશાહી (ઝારવાદ)નો વિનાશ અને સોવીએત સંઘીય સમાજવાદી પ્રજાસ્ત્તાકની સ્થાપના. રાજા હોદ્દે ત્યાગ કરવા માટે મજબૂર કરી દીધા અને ફેબ્રુઆરી ૧૯૧૮ની પહેલી ક્રાંતિ (ગ્રેગોરીયન પંચાંગમાં માર્ચ, રશિયામાં તે વખતે જૂનું જુલીયન પંચાંગ વાપરયામાં આવ્યું હતું) વખતે જૂના શાશનની જગ્યા એક આરઝી હકૂમત બનાવામાં આવી હતી. ઑક્ટોબરમાં બીજી ક્રાંતિ વખતે આરઝી હકૂમત દૂર કરવામાં આવી હતી અને બોલશેવિક (સમાજવાદી) હકૂમત સ્થાપનામાં આવી હતી.