ગ્રેગોરીયન પંચાંગ
ગ્રેગોરીયન પંચાંગ પ્રમાણે વર્ષના ૧૨ મહિનાઓ નક્કી કરવામાં આવ્યા છે. આ ૧૨ મહિના અથવા ૧ વર્ષના ૩૬૫ દિવસ હોય છે. લિપ વર્ષમાં ૧ વર્ષના ૩૬૬ દિવસ હોય છે. આ વધારાનો દિવસ ફેબ્રુઆરી મહિનામાં આવે છે.
મહિનાઓ અને દિવસો
ફેરફાર કરોસં. | મહિનાનું નામ | દિવસો |
---|---|---|
૧ | જાન્યુઆરી | ૩૧ |
૨ | ફેબ્રુઆરી | ૨૮ અથવા ૨૯ |
૩ | માર્ચ | ૩૧ |
૪ | એપ્રિલ | ૩૦ |
૫ | મે | ૩૧ |
૬ | જૂન | ૩૦ |
૭ | જુલાઇ | ૩૧ |
૮ | ઓગસ્ટ | ૩૧ |
૯ | સપ્ટેમ્બર | ૩૦ |
૧૦ | ઓક્ટોબર | ૩૧ |
૧૧ | નવેમ્બર | ૩૦ |
૧૨ | ડિસેમ્બર | ૩૧ |
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |