Manishtank72
Joined ૨૨ ફેબ્રુઆરી ૨૦૧૭
ઘરની ધોરાજી ચલાવવી - એટલે
લાલીયાવાડી ચલાવવી
મનફાવે તેમ વર્તન કરવું
કોઇનું માન રાખયા વગર આદેશ આપી કામ ધરાર થી કરાવવું
ખોટુ કામ કરાવવું
ધરાર કામ કરાવવું
ધાક ધમકી આપી કામ કરાવવું
દાદાગીરી થી ધરાર થી કામ કરાવવું
મંડળો/સભા/સમાજો માં મનમાની કરવી