હું માઈકલ ડાભી, ભારતીય જનતા યુવા મોરચા શાહપુર વોર્ડ પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી રહ્યો છું, રાજનીતિએ મારો પસંદનો વિષય છે. મને ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિમાં રસ છે. સાથે સાથે ઇતિહાસ, અને સામાજિક પ્રશ્નો પર પણ નજર નાખી દેતો હોઉં છું. ગુજરાત યુનિવર્સિટીમાં થી વાણિજ્યમાં થી સ્નાતક થયો છું અને અમદાવાદ નગરે જ રહું છું.

મારા વિષેની વ્યક્તિગત માહિતી
જન્મની વિગત22-12-1994
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણવાણિજ્ય સ્નાતક (પૂર્ણ),
શિક્ષણ સંસ્થાગુજરાત યુનિવર્સિટી
ઉંચાઇ172
Wikipedia:Babel
guઆ સભ્યની માતૃભાષા ગુજરાતી છે.
en-3આ સભ્યની ખૂબ જ સારી જાણકારી હોવાથી તે અંગ્રેજી માં પ્રદાન કરી શકે છે.
hi-4इस सदस्य को हिन्दी भाषा का मातृभाषा जैसा ज्ञान है।
sa-1एष उपयोजकः सरलेन संस्कृतेन लेखितुं शक्नोति।
mr-1 ही व्यक्ती प्रारंभिक पातळीचे मराठी लेख निर्माण करु शकते.
Search user languages