સભ્ય:Modi Dinesh/પ્રયોગપૃષ્ઠ/૧
Onager[૧] | |
---|---|
A Persian onager (Equus hemionus onager) at Rostov-on-Don Zoo, Russia. | |
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Animalia |
Phylum: | Chordata |
Class: | Mammalia |
Order: | Perissodactyla |
Family: | Equidae |
Genus: | 'Equus' |
Subgenus: | 'Asinus' |
Species: | ''E. hemionus'' |
દ્વિનામી નામ | |
Equus hemionus Pallas, 1775
| |
Subspecies | |
E. h. hemionus (Pallas, 1775) | |
Equus hemionus range | |
સમાનાર્થી (વૈજ્ઞાનિક વર્ગીકરણ)/અન્ય નામ | |
Equus onager Boddaert, 1785 |
ઘુડખર મોટા ભાગે કચ્છના મોટા રણ તેમજ કચ્છના નાના રણમા ખુબજ જોવા મળતુ ચોપગુ સસ્તન પ્રાણી છે
એ ઘોડા કરતા કદમા થોડુ નાનુ અને ગધેડા કરતા કદમા જરાક મોટુ પ્રાણી છે.તેનો શરીર પરનો રંગ સફેદ છે અને તેમા કથ્થાઇ રંગ ધાબા જોવા મળે છે શરીરની લંબાઇ ૨૧૦ સેમી અને ઊચાઇ ૧૧૦સેમી હોય છે વજન લગભગ ૨૨૦ થી ૨૫૦કિલોગ્રામ જેટલુ હોય છે
તે ચોમાસા માં પ્રજનન કરે છે પ્રજનન બાદ ૧૧ મહીને એકજ બચ્ચા ને જન્મ આપે છે તેમજ બે વર્ષ સુધી બચ્ચાને સ્તનપાન કરાવે છે ઘુડખરના બચ્ચા ૨૭ થી ૩૦ મહીને પુખ્ત બનતા માતાથી અલગ પડી જાય છે તેનુ લરેરાશ આયુસ્ય ૨૦વર્ષ જેટલુ છે
ખોરાક્માં તે ઘાસ-પાન ફળ ખેતરનો ઊભો મોલ ગાંડા બાવળની શીંગ તેમજ રણમાં થતી વનસ્પતી ખાય છે
- ↑ સંદર્ભ ત્રુટિ: અયોગ્ય
<ref>
ટેગ;MSW3
નામના સંદર્ભ માટે કોઈ પણ સામગ્રી નથી - ↑ Kaczensky, P., Lkhagvasuren, B., Pereladova, O., Hemami, M. & Bouskila, A. (2015). "Equus hemionus". IUCN Red List of Threatened Species. Version 2015.2. International Union for Conservation of Nature. મેળવેલ 10 Jan 2016. CS1 maint: discouraged parameter (link) CS1 maint: multiple names: authors list (link) CS1 maint: ref=harv (link)