સાહેબ, વાસણો પર નામ લખવા નુ મશીન ન શોધાયું હોત તો, આજે કેટલાય પરીવારો સાથે હોત
જે દાદર તમને નીચે લાવે છે, તેજ દાદર તમને ઉપર લઈ જાય છે, તમે કઈ દિશા પકડો છો તે મહત્વ નું છે.

સાચા સંબધ ની સુંદરતા એક બીજા ની ભૂલો સહન કરવા માં જ છે,

કારણ કે ભૂલ વગર નો મનુષ્ય શોધવા જશો તો આખી જિંદગી એકલા જ રહી જશો.

જન્મ લેવા માટે બે માણસ ની

જરુર પડે છે અને સ્મશાન સુધી જાવા માટે ચાર

જણાની જરુર પડે જ છે

તો કોઈએ એવી હોંશીયારી નઈ મારવાની કે

મારે તો કોઈની જરુર જ નથી.

કયાં સમય છે આપણી પાસે જીવતા માણસ સાથે બેસવાનો,

આપણે તો માણસ મર્યા પછી જ “બેસવા” જઈએ છીએ.