હું જયદેવ ઇન્દ્રવદન શુકલ, મૂળ નિવાસી બગવાડા, તાલુકા પારડી જિલ્લો વનલસાડ. હાલ હું છેલ્લા બે દાયકાથી વધુ, સાઉથ આફ્રીકાના જોહાનિસબર્ગનું એક પરુ લેનેસિયા સ્થિત લક્ષ્મીનારાયણ મંદિરમાં મુખ્ય પૂજારી તરીકે ફરજ બજાવુ છું.