મારુ નામ રજેન્દ્ર મ. મુન્દદા છે મારૂ ઇમેલ ID rajendramundada@gmail.com છે.

           હા હુ એકડા વીનાના મીનડા હુ એક સ્વપ્ન લઇ આવ્યો છુ.એ સ્વપ્ન્ માટે લોહી ના હરેક અણુ અને જિવન ના છેલ્લા સ્વાસ સુધ્ધી પાગલ પાણ ની હદ         વળોટી ને જાય એવા જનુન થી જિવ્વાની એકજ જીજીવીશા છે એ સ્વપ્ન્મા હારેક ફુલ ને એક ક્યારી મળે તેથી ખુસનુમા પોતાની ફોરમ વેળે હરેક ચહેરાને એની મુશકાન મળે હરેક ને જિવ્વાને કોઇ કારણ મળે જીવન એવુ કે જેના માટૅ પોતાના જીવનની હર પલ નીછાવર કરી દે જીવન એટ્લે સવાર થી સાજ પાડવાની ક્વાયત નહી જીવન એટલે કે એમા કોઇક ધ્યેય હોય ધ્યેય વગર નુ જીવન એટલે પડછાયા વગળ નુ શરીર બસ કામકા નહી કજકા દુસ્મન અનાજકા એવા જીવન કરતા તો ધરતી ના અણુ અણુ મા સમાઇ જ્વવાનુ કે જેથી ફરી એક ફરદ્રુપ્ માટી બને અને એ માટી થી એક્ સુનદર સુગન્ધી બાગ બને અને તેમા સુગન્ધી હરીઆરી લહેરએ.