મારુ નામ રાજુ ધામેલિયા છે. મારો જન્મ બપાઙા ગામ મા થયો છે. મારી જન્મ તારીખ ૦૪-૦૬-૧૯૯૦ છે. હુ ઈલેકત્રિકાલ ઈન્જિનીર છુ. મે ધો.૧ થી ૩ બપાઙા ગામ મા ભણેલુ છે. ત્યાર બાદ ધો. ૪ થી ૬ રતન બા સ્કુલ અમદાવાદ અભ્યાસ કર્યો. અને ધો.૭ થી ૧૦ નો અભ્યાસ મે કૃતિકા વિધ્યામન્દિર -અમદાવાદ મા કર્યો. અને નો અભ્યાસ ધો.૧૧ મે શ્રીજી વિધ્યાલય બાપુનગર-અમદાવાદ મા કર્યો. ત્યાર બાદ મે આઈટીઆઈ ઈલેકટૉનિકસ એન્ઙ મિકેનિક્સ વિભાગ મા એઙમિશન લીધુ હતુ. પરન્તુ તે મે છોઙી દિધુ હતુ. ત્યાર બાદ મે ઙિપ્લોમા ઈન ઈલેકત્રિકાલ ઈન્જિનીર સુરત મા એઙમિશન લીધુ હતુ.