રાકેશ પંચાલ વિસામો : વાત સીધી અને કડક

મારા વિષે

ફેરફાર કરો
મારું નામ રાકેશ મુનુભાઈ પંચાલ, અને મેં રાકેશ પંચાલ 'વિસામો' તરીકે લેખનની શરૂઆત કરી છે. પ્રારંભિક તબક્કે જ સોશિયલ મીડિયામાંથી સારો પ્રતિસાદ મળતો રહ્યો અને ધીરેધીરે મને પ્રોત્સાહન મળતું ગયું. મૂળ મીડિયાનો માણસ હોવાથી લેખનમાં કોઈ તકલીફ ન પડી, પણ સમય સાથે મારું લખાણ વધારે યોગ્ય બનતું ગયું. અને કવિતાઓને રૂપે તે પ્રગટ થતું રહ્યું.મારા બ્લોગની મુલાકાત લઈ શકો છો.