હું, રવિકુમાર સીતાપરા વ્યવસાયે પ્રાથમિક શિક્ષક છું. હું જામનગર, ગુજરાતનો રહેવાસી છું. ભાષા, ઈતિહાસ, ગણિત, ભૂગોળ જેવા વિષયોમાં રસ ધરાવું છું.