હુ પોરબંદરના આદિત્યાણાનો રહેવાશી છૂ, અને હુ શૈક્ષણીક અને કારકીર્દી માર્ગદર્શન સાથે જોડાયેલો છૂ. હુ www.namasteygujarat.blogspot.in નામથી શૈક્ષણીક બ્લોગ ચલાવુ છૂ. મને વાંચન કરવાનો અને વિવિધ વિષયો પર ચર્ચાઓ કરવાનો અને નોલેજમા વધારો થાય તેવી રચનાત્મક પ્રવ્રુતિઓ કરવાનો શોખ છે.