સગર-સૂર્યવંશ-સૂર્યવંશ શિરોમણી ભક્ત સંત શ્ર્રી દાસારામ બાલાગામ વાલે

પુસ્તક નું નામ : સંક્ષિપ્ત " ક્ષત્રિય સગર-સૂર્યવંશ "

અનુક્રમણિકા:

(૧) સંક્ષિપ્ત " સગર-સૂર્યવંશ " શા માટે ?

(૨) આભાર અને ઋણ સ્વીકાર

(3) ઈતિહાસ માટે ઝંખના અને પ્રયત્નો

(૪) સંશોધન અને તૈયારીઓ

(૫) ઈતિહાસ માટે ઉદભવ થયેલા પ્રશ્ર્નો

(૬) ઈતિહાસ માટે પ્રવાસ અને સંદર્ભ તથા સંશોધનો

(૭) ગ્રંથસુચિ અને પાદટીપ

(૮) સગર-સૂર્યવંશ કુળ નો ઉદભવ અને ઓળખ

(૯) આદિ નારાયણ થી લઈ ને સગર-સૂર્યવંશ ના  બેલાપુર ના અંતિમ રાજા સુધીની વંશાવલી(૧૯૭ પેઢીઓ)

(૧૦) સગર-સૂર્યવંશ ના વંશવૂક્ષો

(૧૧) ઈક્ષ્વાકુ વંશ નો સંક્ષિપ્ત ઈતિહાસ

(૧૨) સૂર્યવંશ નો સંક્ષિપ્ત ઈતિહાસ

(૧૩) રઘુવંશ નો સંક્ષિપ્ત ઈતિહાસ

(૧૪) સૂર્યવંશ અને રઘુવંશ નો મહાભારતકાલીન સંક્ષિપ્ત ઈતિહાસ

(૧૫) સગર-સૂર્યવંશ અને શ્રીકૃષ્ણની દ્વારિકાકાલીન સંક્ષિપ્ત ઈતિહાસ

(૧૬) સગર-સૂર્યવંશ અને બૌધકાલીન સંક્ષિપ્ત ઈતિહાસ

(૧૭) સગર-સૂર્યવંશ અને શકવંશકાલીન સંક્ષિપ્ત ઈતિહાસ

(૧૮) સગર-સૂર્યવંશ અને મૌયઁવંશકાલીન તથા અનુ. મૌયૅકાલીન. સંક્ષિપ્ત ઈતિહાસ

(૧૯) સગર-સૂર્યવંશ અને ગુપ્તવંશકાલીન સંક્ષિપ્ત ઈતિહાસ

(૨૦) સગર-સૂર્યવંશ અને સિંધુદિપ નો સગરાદિમૈત્રકા કાલીન સંક્ષિપ્ત ઈતિહાસ

(૨૧) સગર-સૂર્યવંશ અને સિલહારાકાલીન સંક્ષિપ્ત ઈતિહાસ

(૨૨) સગર-સૂર્યવંશ અને મૈત્રક કુળ નો સંક્ષિપ્ત ઈતિહાસ

(૨૩) સગર-સૂર્યવંશ અને અનુ.મૈત્રક કાલીન સંક્ષિપ્ત ઈતિહાસ

(૨૪) સગર-સૂર્યવંશ અને ગૂજૅરો પતિહારો તથા સૌરાષ્ટ્ર ના રાજપૂતકાલીન સંક્ષિપ્ત ઈતિહાસ

(૨૫) સગર-સૂર્યવંશ અને સૈંધવો કાલીન તથા ચાવડા રાજપુત કાલીન સંક્ષિપ્ત ઈતિહાસ

(૨૬) સગર-સૂર્યવંશ અને જેઠવા રાજવંશ તથા વાઘેલા, ચાલુક્ય, સોલંકી તથા ચુડાસમા કાલીન સંક્ષિપ્ત ઈતિહાસ  (સગર-સૂર્યવંશ નુ પ્રદાન

(૨૭) સગર-સૂર્યવંશ અને સલ્તનત કાલીન સંક્ષિપ્ત ઈતિહાસ

(૨૮) સગર-સૂર્યવંશ અને મુઘલ કાલીન સંક્ષિપ્ત ઈતિહાસ

(૨૯) સગર-સૂર્યવંશ અને પેશ્વાઇકાલીન સંક્ષિપ્ત ઈતિહાસ

(૩૦) સગર-સૂર્યવંશ અને હોલ્કર કાલીન સંક્ષિપ્ત ઈતિહાસ

(૩૧) સગર-સૂર્યવંશ અને મરાઠા કાલીન સંક્ષિપ્ત ઈતિહાસ

(૩૨) સગર-સૂર્યવંશ અને પોટુગીઝ કાલીન સંક્ષિપ્ત ઈતિહાસ

(૩૩) સગર-સૂર્યવંશ અને બ્રિટિશ કાલીન સંક્ષિપ્ત ઈતિહાસ

(૩૪) સગર-સૂર્યવંશ અને આઝાદી પહેલા અને આઝાદી પછી નો સંક્ષિપ્ત  ઈતિહાસ (ઈ.સ. ૧૯૫૦ સુધી)

(૩૫) સગર-સૂર્યવંશ અને માખેલ અને કંથકોટ નો સંક્ષિપ્ત ઈતિહાસ

(૩૬) સગર-સૂર્યવંશ મઢવી રાજગોર અને જેઠવાઓ નું મહાવૈજ્ઞાનિક પ્રત્યે પ્રદાન

(૩૭) ભુતામંબલિકા ના જેઠવાઓ દ્રારા સગર-સૂર્યવંશ અને બ્રાહ્મણો નુ રક્ષણ

(૩૮)સગર-સૂર્યવંશકુળ નો ઉલ્લેખ, ઉદભવ અને અલગ-થલગ ઓળખ  ની સંક્ષિપ્ત માહિતી

(૩૯) સગર-સૂર્યવંશ મૈત્રક કુળ અને સગરાદિમૈત્રકો ની જ વંશધરોહર છે એના ઐતિહાસિક પ્રમાણ અને પુરાવા તથા કૂતિઓ.

(૪૦) સગર-સૂર્યવંશ એ ગુજરાત, મગઘ, વિદભૄ ,માળવા, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સિંધુદિપ અને મલ્લપ્રદેશ નો પ્રાચીન વંશ છે તેના ઐતિહાસિક પ્રમાણ અને ઉલ્લેખનીય બાબતો તથા પ્રસ્થતિઓ

(૪૧) સગર-સૂર્યવંશ સિંધુદિપ અને વલભીના મૈત્રક સંબંધિત સંક્ષિપ્ત માહિતીઓ

(૪૨) સગર-સૂર્યવંશ અને આરકોલોજી ઓફ ઈન્ડિયા , એશિયન હિસ્ટ્રી ઓફ ઈન્ડિયા તથા વિદેશી ઈતિહાસકારો

(૪૩) સગર-સૂર્યવંશ અને એડન, લાશબેલાપુર, બેલાપુર, વાગડ,  સિંધ , તથા હાલાર તથા મહિમકોકણૃ સ્થળાંતર અને પ્રાચીન બારોટશ્રી ઓ ની માહિતી .

(૪૪) સગર-સૂર્યવંશ અને અન્ય સગરવંશી અને ભગીરથવંશી જાતિઓ નો સંક્ષિપ્ત પરિચય

(૪૫) સગર-સૂર્યવંશ અને અન્ય ક્ષત્રિય રાજવંશો તથા ક્ષત્રિય કુળો ની સંક્ષિપ્ત માહિતી (ક) સુયૅવંશી  (ખ) સૈન્ધવો (ગ) ગારૂલક (ઘ) વાળા (ચ) ચાલુકય, સોલંકી (છ) સોમ , શિકરાકર, (જ)જેઠવા (ઝ) વાઘેલા. (ટ)સાંઘ,સમા (ઠ)ચાવડા  (ડ) કલશૂરી (ઢ) ચુડાચમા (ણ) ઝાલા (ત) રાઠોડ,વાંજા અને વાઢેર (થ) ગોહિલ (દ) પરમાર  (ધ) ચૌહાણ (ન) જાડેજા (પ) ઓડ (ફ) ડાભી (બ) પઢિયાર કારડીયા (ભ) કાઠી,પંજાબ ના ખત્રી , મહેર રાણા (મ) બડગૂજૅર (ય) પાનડેયન  (ર) સિસોદિયા, ભોંસલે. સગર -મરાઠા , સગર-સૂર્યવંશી (લ) તોમર (વ) ડોંગરા (શ)બિચેન (સ) બલ્લ (ષ)કચ્છવાહ (હ) નિકૂંભ (ળ) રાવત,ગૌંડ (ક્ષ) શિકર (જ્ઞ) અન્ય

(૪૬) સગર-સૂર્યવંશ નો વસવાટ અનેપ્રાચીન ગામો ની  (નષ્ટ તથા ટીંબો થઈ ગયેલા પણ )

(૪૭) સગર-સૂર્યવંશ ની વર્તમાન વસાહત અને ગામો ની યાદિ

(૪૮) સગર-સૂર્યવંશ ની રિત, રિવાજ અને પ્રાચીન લોકસંસ્કૃતિ

(૪૯) સગર-સૂર્યવંશ ના બાર સંસ્કારો   (ક) ગભઁશિક્ષણ  (ખ) નામકરણ (ગ)વિદ્યારંભ (ચ) કણઁવેધ (છ) યજ્ઞોપવીત જનોઈ (જ) બ્રહ્મદાન (ઝ) વેદવિદ્યારંભ  (ટ)ઋગવેદ અને ગીતા પારાયણ(ઠ) વિવાહ (ડ) ગૂહસંસ્કાર(ઢ) અગ્નિસંસ્કાર (ણ) શ્રાદ્ધ

(૫૦) સગર-સૂર્યવંશ ની લોકકલાઓ અને બારોટશ્રીઓ ના સન્માન સમારંભો તથા ક્રૂતિઓ

(૫૧) સગર-સૂર્યવંશ ની શિવશૈવ પુજા,વૃષભ પુજા, ગાય પૂજન, ગોર,  બ્રાહ્મણો, ચારણો, ગોસ્વામીઓ તથા કુલદેવી પૂજનો

(૫૨) સગર-સૂર્યવંશ ના બારોટો, બ્રહ્મભટ્ટો વહિવંશાહત તથા નામકરણ

(૫૩) સગર-સૂર્યવંશ ની અટકો,શાખાઓ ,પ્રાંતો તથા પરિવારોની ઉત્પત્તિ તથા સંક્ષિપ્ત માહિતી

(૫૪) સગર-સૂર્યવંશ ના વારતહેવારો, તિથિઓ ,તવારિખો તથા આવેલા પરિવર્તનો

(૫૫) સગર-સૂર્યવંશ ના પ્રાચીન મંદિરો,તિથઁસ્થાનો, નકક્ષાઓ, પ્રસ્થતિઓ,સ્થળપાસ, ઉત્ખનન, શિલ્પકૃતિઓ ,તામ્રપત્રો, દાનપત્રો તથા ગામતોરણબંધાણો ની સંક્ષિપ્ત માહિતીઓ

(૫૬) સગર-સૂર્યવંશ ના પ્રાચીનરાજવીઓ, સેનાપતિઓ ,જાગીરદારો , દાતારો સૈનિકો, સરદારો, દિવાનો વગેરે ની લુપ્ત થયેલ માહિતી (૧૦૦થી વધુ સગર -મરાઠાઓ સહિત )

(૫૭) અંધશ્રદ્ધા,ધારણા,માન્યતાઓ તથાવિડંબના ને એક બાજુ રાખી અઘૂરા ઈતિહાસ ની સંક્ષિપ્ત માહિતીઓ મેળવીએ અને બારોટશ્રીઓ ને સાંભળીએ તથા સન્માનિત કરીએ.

(૫૮) સગર-સૂર્યવંશ ના પ્રમુખ પ્રાચીન ભારતખંડ ના વ્યક્તિત્વોઓ નો  સંક્ષિપ્ત પરિચય...(હિન્દી પુસ્તક  :ના  પપ  પ્રકરણ મુજબ તથા ઈંગ્લિશ પુસ્તક પ્રકરણ 22 મુજબ)

(૫૯) સગર-સૂર્યવંશ ના પ્રાચીનકાવ્યછંદોપાઈ, દોહા ,અને શ્ર્લોકો  વગેરે અનેક રચનાઓ

(૬૦) ૨૪૩ કુળી સગર-સૂર્યવંશ નીસંક્ષિપ્ત માહિતી.

(૬૧) ક્ષત્રિય વંશો ની સંક્ષિપ્ત વંશાવલીઓ (લગભગ ૭૧ પ્રકાર નાક્ષત્રિયકુળો ની સંક્ષિપ્ત માહિતીઓ)

(૬૨) સગર-સૂર્યવંશ એની ઓળખ કેમ માટે ગુમાવી ( અન્ય લેખક)

(૬૩) આપણા તહેવાર અને ઉત્સવોઉજવવાની રિતો કેટલા યોગ્ય (અન્ય લેખક)

(૬૪) આપણી  પ્રણાલિકા  (વિવાહ સંબંધિત / અન્યલેખક)

(૬૫) સામાજિક વિકાસ માં આપણી  વ્યક્તિગત જવાબદારીઓ ( અન્ય લેખક)

(૬૬) અન્ય સમાજ અને રાષ્ટ્ર પ્રત્યે આપણી ભૂમિકા.

(૬૭) ઈતિહાસ આપણને કંઈક શિખવાડે છે .

(૬૮) 101 ઈતિહાસકારો ,કવિઓ, લેખકો ,કલાકારો અને સંશોધનકારો ના નિવેદનો .

(૬૯ - ૮૩ ) ૧૪ પ્રકરણો  સગર-સૂર્યવંશ નાબારોટશ્રીઓ દ્વારા..

(૮૪- ૮૮) ૫ પ્રકરણો અન્ય લેખક અને કવિઓ દ્વારા..

(૮૯-૯૪) ૫ પ્રકરણો એજ્યુકેશન અને કારકિર્દી માર્ગદર્શન ઉપર  ....

(૯૫-૯૭) ૩ પ્રકરણો વિદેશી વસાહત અને ભારત તથા ગુજરાત ની મહત્વ ની માહિતી  ઉપર ....(સગર-સૂર્યવંશ અનુસંધાને)

(૯૮-૯૯) .........

(૧૦૦)..........

(૧૦૧)..........

પ્રકરણ:- 58: ભાગ-3

સગર-સૂર્યવંશ શિરોમણી ભક્ત સંત શ્રી દાસારામ

પુસ્તક નું નામ: સંક્ષિપ્ત ક્ષત્રિય "સગર-સૂર્યવંશ "

પ્રકરણ: 58 નુ પેટા પ્રકરણ : 3 મુજબ સગર-સૂર્યવંશ ના પ્રમુખ પ્રાચીન ભારતખંડ ના વ્યક્તિત્વોઓ નો સંક્ષિપ્ત પરિચય..

ત્રીજા વ્યક્તિત્વ શ્રી સંત દાસારામ બાલાગામ વાલે: " સમાજમિત્ર "

  🙏  સગર-સૂર્યવંશ કુળ શિરોમણી ભક્તશ્રી સંત દાસારામ 🙏

👉 ભક્ત સંત શ્રી દાસારામ બાપા ના જીવન ચરિત્ર ના પ્રકરણો:

• પ્રસ્તાવના •

•  સંત શ્રી ભક્ત દાસારામ બાપા ના ઈતિહાસ પૂર્વ ભુમિકા:

• ઈતિહાસ અને શંશોધન તથા માહિતી નું એકત્રીકરણ:

• ફોટોગ્રાફ, પેન્ટીંગ ,અને સ્થળપાસ ઉત્ખનન તથા પ્રવાસ:

• ઉપસંહાર ,આધાર ,પૂરાવા તથા સેવકો,ભક્તો,સંતો,પુજારીઓ:

• અન્ય પુસ્તકો તથા લેખકો અને રચનાઓ,બારોટશ્રીઓ:

• સંત દાસારામ બાપાની અનેરી આપણા પર ની ક્રૂપા :

(૧) વીરા ભક્ત અને હેમીબાઈ સંક્ષિપ્ત વિવરણ

(૨) વીરા ભક્ત અને હેમીબાઈ ના લગ્ન અને ઋષિ દ્વારા પરચો વિક્રમ સંવત ૧૬૭૬ .

(૩) વીરા ભક્ત અને હેમીબાઈ ની દર વર્ષે શિવરાત્રી મેળામાં જવુ તથા દેવદર્શન.

(૪) વીરા ભક્ત અને  હેમીબાઈ ને ત્યાં લાખા,લખ્મણ ,વાસો  અને ભીમા નામ ના ચાર પુત્રો નો  અનુક્રમે વિક્રમ સંવત૧૬૮૭,૧૬૯૦,૧૬૯૨,૧૬૯૪ જન્મો.

(૫) વિક્રમ સંવત ૧૬૯૬ અશ્વિની નક્ષત્ર અને 6th ડિસેમ્બર ઈ.સ. 1639  મંગળવાર ના દિવસે બાળક શ્રી  દાસારામ નો જન્મ નો સંક્ષિપ્ત ઈતિહાસ .

(૬) વિક્રમ સંવત ૧૭૦૦ ના અષાઢ સુદ બીજ ના પ્રથમ પરચો અને તેનુ વિવરણ .

(૭) વિક્રમ સંવત ૧૭૦૨ જેઠ સુદ દશમ ના ગંગા અને વરુણ દેવ આગમન ની કથા

(૮) વિક્રમ સંવત ૧૭૦૩ માં શિક્ષક ને પરચો અને વિધારંભ તથા વિરા ભકતે. અન્નદાન સાથે આશ્રમ ની શરૂઆત કરી .

(૯) વિક્રમ સંવત ૧૭૦૬ માં બ્રાહ્મણો ને દાન અને વેદ પારાયણ કર્યુ તથા રાજગોર બ્રાહ્મણ ના બારોટ શ્રી ના ચોપડે દાનપત્ર નોંધવા માં આવ્યું સંક્ષિપ્ત માહિતી.

(૧૦) વિક્રમ સંવત ૧૭૦૯ માં ઋગવેદ પારાયણ અને પૂર્વજો ના ઈતિહાસ ની તૈરૈયા શાખ ના બાહ્મણ શ્રીહરિનારાયણ શાસ્ત્રી ની કથા કરવા માં આવી .

(૧૧) વિક્રમ સંવત ૧૭૧૨ માં કોયલાણા  ગામના  રહેવાસી સવદાસ  કારેણા ની પુત્રી સાથે માગશર મહિના માં  દાસારામ ના બાંયાબાઈ સાથે લગ્ન કરવા મા આવ્યા.

(૧૨) વિક્રમ સંવત અનુક્રમે ૧૭૧૪ ,૧૭૧૬ અને ૧૭૨૦ માં દિકરા હમીર, દિકરા રાણા તથા પુત્રી જાનબાઈ  નો જન્મ થયાનું વિવરણ.

(૧૩) વિક્રમ સંવત ૧૭૨૨ માં માતા પિતા અને સહ પરિવાર ને સગરપુત્રો અને જગ ઉધ્ધારણી ગંગા મૈયા ની તીર્થ યાત્રા  કરાવી  અને પરત આવી યજ્ઞોપવીત જનોઈ ધારણ કરી દાસારામ ભક્ત નુ બિરુદ આપવામાં આવ્યુ અને બારોટ શ્રી પરમાનંદ ને ચાલીસ કોરી  ભેટ આપી સંક્ષિપ્ત વર્ણન.

(૧૪) વિક્રમ સંવત ૧૭૨૪ માં સંતો નો સંતમિલન અને ગુરુ લોહની ખાખી જીવણદાસજી દ્વારા રામકથા પારાયણ નવધા ભક્તિ મહિમા વધારીયા નો પ્રસંગોત્સવ .

(૧૫) વિક્રમ સંવત  ૧૭૨૬ માં સંતો ને બદનામ કરનાર અને લુટારાઓને  સંત ત્રિપુટી દ્વારા પરચો નો સંક્ષિપ્ત ઈતિહાસ.

(૧૬) વિક્રમ સંવત ૧૭૨૭ માં બામણસા માં બકરી નો જીવ બચાવ્યો નીવાત

(૧૭) વિક્રમ સંવત ૧૭૨૭ માં સંત શ્રી મેકરણ કાપડી  સાથે સત્સંગ અને સંત મિલન ની વાત .

(૧૮) વિક્રમ સંવત ૧૭૨૮ માં પુત્ર હમીર ને પરચો અને ગુરુમહિમા તથા આશ્રમ ધર્મ ની વાત

(૧૯) વિક્રમ સંવત ૧૭૨૯ માં ઉપલેટા નાબ્રાહ્મણ ને રીંગણા ના તથ્ય દ્વારા સત્ય અને કમઁજ્ઞાન ની શિક્ષા.

(૨૦) વિક્રમ સંવત ૧૭૩૦ મા ભાણા ભગત ડોબરીયા ના ઓઘા પુરા કર્યા અને પુના ભગત ને પરચા ની વાત

(૨૧) વિક્રમ સંવત ૧૭૩૦ જૂનાગઢ માં ભવનાથ સંત મિલન ,અમરેલીના  સંત મુળદાસ, લોહની જીવણદાસ જી અનેક સંતો નુ  મિલન ની કથા

(૨૨) વિક્રમ સંવત ૧૭૩૧ ભીમજી ભગત ને પુત્ર પ્રાપ્તી ના આશીર્વાદ અને નથુ શેરડી ના ખેતર ના રખોપા કર્યા.

(૨૩) વિક્રમ સંવત ૧૭૩૨ હમીર ના લગ્ન અને વણિક લાલજી શેઠ ને ત્યાં પાટોત્સવ કર્યા ચીમર ગામે.

(૨૪) વિક્રમ સંવત ૧૭૩૪ મા રાણા અને જાનબાઈ ના લગ્ન કરાવ્યા અને સંતોને અભિયાગતો અને બાહ્મણો ને દાન આપીયા .

(૨૫) વિક્રમ સંવત ૧૭૩૬ મા શિવરાત્રી ના  મેળા માં મહિમ થી પધારેલા મહેમાનો પરચો આપ્યો અને વાંજીયા મેણુ ભાંગ્યુ તેઓના બારોટ શ્રી વિરજી રાવ સાથે કચ્છ યાત્રા કરી વાગડ ના સુઈગામ ના રાજવી ને પરચો

(૨૬) વિક્રમ સંવત ૧૭૩૯ જાનબાઈ ના પરિવાર ને પરચો અને દ્રષ્શ્ટાંત

(૨૭) વિક્રમ સંવત ૧૭૪૦ મા કાકા કરમશી ઘાણી ની લાગણી અને પરચો  

(૨૮) વિક્રમ સંવત ૧૭૫૩ મા ઊપલેટા,  ધારી તથા વાંકિયા માં પાટોત્સવ અને પટેલ ના દિકરાને જીવનદાન  આપ્યું

(૨૮) ઈ.સ. 1699 20 જાન્યુઆરી વિક્રમ સંવત ૧૭૫૬ મંગળવાર ના  દિવ ના વણાંક બારા  મા ના વાણિયા મોતીશેઠ ને પરચો નો સંક્ષિપ્ત ઈતિહાસ

(૨૯) વિક્રમ સંવત ૧૭૫૮ મા ઓઝત માં ડુભતી ૧૨ ગાયો  ને બચાવી .

(૩૦) વિક્રમ સંવત ૧૭૬૪ માં ઇ.સ 1707 માં ઓળાવીયા માનસંગ નેપરચો અને ખારવા નીલુટાતી જાન ને બચાવી .

(૩૧) વિક્રમ સંવત ૧૭૭૧ માં હલોજી સંગ્રામજી ના રાજ માં રામજી વણિક દ્વારા દાન કરાવ્યુ અને હલાજી રાજ દ્વારા સન્માન પામ્યા.

(૩૨) વિક્રમ સંવત ૧૭૭૬ માં સંત દાસારામે સયદ ભાઈઓ સાથે ના યુદ્ધ માં ઘવાયેલા યૉધાઓ અને બાળકો  ની સારવાર કરાવી  અને દાન ઊઘરાવી તેઓની મદદ કરી .

(૩૩) ઈ.સ. 28 મે 1733 વિક્રમ સંવત૧૭૯૦ જેઠ પુણિમા ના દિવસે જુનાગઢ કારભારી ખાઠહવાડિયા દ્વારા મશ્કરી ને કારણે નવાબમોહમ્મદ બહાદુર ખાન અને મોહમ્મદ શેરખાન બબાઈ (બાબી) સમક્ષ બિલાડી  સજીવન કરી અને સત્ય નો પુરવો આપ્યો.

(૩૪) વિક્રમ સંવત ૧૭૯૬ ઇ.સ.1739 ના કરનાલ ની ઘવાયેલા સગર ક્ષત્રિયોને આશરો આપ્યો અને સાત દિવસ પછી એને જવાની વ્યવસ્થા કરી  આપી .

(૩૫) વિક્રમ સંવત ૧૮૦૫ વૈશાખ સુદ ૧૫ ના દિવસે બાલાગામ માં સંત મેળો યોજાયો મહા ઉત્સવ ઉજવાયો.

(૩૬) વિક્રમ સંવત ૧૮૦૫  અષાઢ સુદ બીજ ઈ.સ. 1748 27 જૂન ગુરૂવાર ના દિવસે  દાસારામ ૧૦૯ વર્ષની ઉંમર  માં અંતરધ્યાન થયાનો સંક્ષિપ્ત ઈતિહાસ .

(૩૭) સતી સાજણઆઈ નો સંક્ષિપ્ત ઈતિહાસ અને  વિક્રમ સંવત ૧૮૩૮  અષાઢ વદ ૧૧ ના સમાધિ. તથા પુનઃપ્રતિષઠા વિક્રમ સંવત ૨૦૩૭ આસો સુદ ૮ એ કરી  અને બારોટ શ્રી જયંતિલાલ ખોડાભાઈ ઘેલાણીના ચોપડે મંડાવી વગેરે ની સંક્ષિપ્ત માહિતી .

(૩૮) વિક્રમ સંવત ૧૮૬૪ વૈશાખ સુદબીજ ના ઊપલેટા માં મંદિર અને કલાભગત ને પરચો તથા વિગત .

(૩૯) વિક્રમ સંવત ૧૮૭૫ માં સાવરકુંડલા માં યજ્ઞ  મંડપ તથા જુંજીડા દરવાજે દાસારામ નુ સ્થાપન તથા નથુભગત દ્વારા જેરામ ભગત ને પ્રસાદી.

(૪૦) વિક્રમ સંવત ૧૮૭૫ ના વૈશાખ વદ ૮ ના દિવસે યજ્ઞ અને ઝારેરા માં  દાસારામ બાપાનું સ્થાપન નો સંક્ષિપ્ત ઈતિહાસ.

(૪૧) વિક્રમ સંવત ૧૮૮૦ ઈ.સ.1823 ના મોહમ્મદ બહાદુર ખાન બીજા દ્વારા બામણસા ના બુખારિશા અને દાસારામ ના સેવકોને  ૧૦૦ દોકડા આપીયા.

(૪૨) વિક્રમ સંવત ૧૯૨૦ ના દિવ ના કાપડીયા શાખ  ના વણિયા કરમશેઠ ને પરચો  આપ્યો.

(૪૩) વિક્રમ સંવત ૧૯૫૩ માં સોનવણ ગામ માં રબારી ની દિકરી નું  વાંજીયા મેણુ ભાંગ્યુ તેને માનતા ચડાવી .

(૪૪) વિક્રમ સંવત  ૧૯૭૪ જેઠ વદ ૮ ના ઓરડો બંધાયેલ અને હાથલા કાના મારુ ને પરચો  .

(૪૫) વિક્રમ સંવત ૧૯૯૩ માં ઝારેરા  માં બીજો વિષ્ણુયજ્ઞ અને સંત વાલદાસ ની સમાધિ નો જીર્ણોદ્ધાર.

(૪૬) વિક્રમ સંવત ૧૯૯૯ અમદાવાદ સગર સમાજ તરફ થી દાસારામ બાપા નું આસન બંધાવ્યુ.

(૪૭) વિક્રમ સંવત ૨૦૧૦ ઇ.સ 1953 માંજૂનાગઢ ગિરનાર દરવાજા નજીક  સગર-સૂર્યવંશ ની અને દાસારામ બાપા ની જગ્યા નું સ્થાપન કરવા માં આવ્યું. અને સૌરાષ્ટ્ર ના મુખ્ય મંત્રી દ્વારા બધાયીઓ અપાય.

(૪૮) વિક્રમ સંવત ૨૦૧૩ ઈ.સ.1956 ઝારેરા  માં યજ્ઞ અને પેથાણી  ને પરચો . અન્ય મંદિરો તથા સંત દાસારામ ના વિરલ શિષ્યો.

(૪૯) વિક્રમ સંવત ચૈત્ર સુદ ૧૫ ના દિવસે  સંત શ્રી દાસારામ ના આશીર્વાદ થી  સગર સમાજ ના અડાબીડ સાવજ શ્રી હમીરભાઈ રાઠોડ ની સગર સમાજ ના પ્રમુખ  તરીખે  વરણી કરવામાં આવી

(૫૦) વિક્રમ સંવત ૨૦૨૮ ના હમીર ભાઈ ને વાવાઝોડા વખતે  પરચો .

(૫૧) વિક્રમ સંવત જેઠ સુદ ૮ ના રવિવારે શ્રી હમીરભાઈ રાઠોડ ના મહાકાયઁ ના કારણે કુમાર છાત્રાલય નું ઉદ્ઘાટન  થયુ. તથા ઇ.સ. ૧૯૮૭ માંબાલાગામ ના મંદિર નું કામ ચાલુ  કરાવ્યુ ઈ.સ.૧૯૯૮ માં ભવ્ય મંદિર નું નિર્માણ પામ્યું .

(૫૨) વિક્રમ સંવત ૨૦૪૦ ના પરબત ધના કરથીયા ને આશીર્વાદ અને મૂર્તિ નું   સ્થાપન કરવા માં આવ્યુ.

(૫૩) પાથર આટઁ દ્વારા સંત દાસારામબાપા અનેક  ફોટોગ્રાફ પેન્ટીંગ  કરવા માં આવ્યા . અન્ય ફોટોગ્રાફ

(૫૪) છેલ્લે આ પેટા પ્રકરણ ..આપ સૌને  તથા સંત દાસારામ.  બાપાના  વંશજો તેમજ ભાવિકો ને જય દાસારામ..

(૫૫) અન્ય અગત્ય ની સંક્ષિપ્ત માહિતીઓ... ( માહિતી એકત્ર કરનાર / ગુજરાતી ટાઈપ કરનાર - શૈલેષ સગર "સમાજમિત્ર " લંડન તથા આશિષ સગર " સમાજબંધુ " ગોડંલ આ જીવન ચરિત્ર નું પ્રકરણ રાજ સગર" શ્રી ક્ષત્રિય સગર ઉધ્ધારક સેના" દ્વારા લખાય રહયું છે .)

નોંધ : આ ઐતિહાસિક માહિતી અને લોકકથા આ પુસ્તક નુ નામ  સંક્ષિપ્ત ક્ષત્રિય "સગર-સૂર્યવંશ "ના 58 ના પ્રકરણ અને હિન્દી પુસ્તક  પ્રકરણ 55 ના પેટા પ્રકરણો નો ઉતારો છે

લેખક:  Shailesh Sagar "સમાજમિત્ર " All Copyright ©️ reserved By Samajmitra London UK .[]

  1. Voppuru, Saiesh Reddy; Bhandare, Manish; Kurunkar, Sagar; Chaudhari, Vikram; Shrikhande, Shailesh (2019). "total laparoscopic pylorus-preserving pancreatico-duodenectomy". HPB. 21: S218. doi:10.1016/j.hpb.2019.10.1609. ISSN 1365-182X. Shailesh Sagar "Samajmitra "(2021)sankshipt kshtriya sagar suryavansh by Samajmitra London UK A tribes caste sagar suryavansh by Samajmitra English books (2016)