Veesoo
Joined ૬ એપ્રિલ ૨૦૦૯
હું, વિશ્વાસ રાવલ, મૂળ ઉત્તર ગુજરાતના પાલનપુરનો રહેવાસી, ગુજરાતની સંસ્કારી નગરી વડોદરામાં રહું છું. હું ઇન્ફોર્મેશન ટેક્નોલોજીનો સ્નાતક છું. મે મારી સ્નાતકની પદવી ૨૦૦૨ માં પ્રાપ્ત કરી એસ. વી. આઇ. ટી., વાસદ કોલેજમાં ઇન્ફોર્મેશન ટેક્નોલોજી વિભાગમાં ૬.૫ વર્ષ સુધી વ્યાખ્યાતા તરીકે ફરજ બજાવ્યા બાદ અત્યારે હું ગુજરાતની એક વિખ્યાત કોલેજ, ચરોતર ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજી, ચાંગામાં એક વ્યાખ્યાતા તરીકે ફરજ બજાવું છું.
"કૃષ્ણ વિના સર્વ કાચું" એ સત્ય જે જાણે તેનું જીવન સફળ, બાકી આ ફેરો નિષ્ફળ. હરે રામ હરે કૃષ્ણ