Vimeshpandya
Joined ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૦
વિમેશ પંડ્યા
ફેરફાર કરો-
વિમેશ પંડ્યા આગવી અદામાં
ગામ : પાંડરવાડા,
જી: પંચમહાલ,
ગુજરાત
ગુજરાતના છેવાડાનું ને રાજસ્થાનની સરહદ ને અડી ને આવેલું ગામ.
અભ્યાસ: કોમર્સ ગ્રેજ્યુએટ
કારકિર્દિ: ૬ વર્ષથી સેલવાસ [દાદરા અને નગર હવેલી]મુકામે ખાનગી કંપનીમાં નોકરી
રસ:સાહિત્ય, દેશ, સંસ્કૃતિ,ભાષા અને સમાજ પ્રત્યે ખુબજ ઊંડી લાગણીથી પ્રેમ
ઉદ્દેશ: વ્યક્તિ વિકાસ-સમાજ વિકાસ-પર્યાવરણ વિકાસ અને સાહિત્ય માટે મારાથી બને એ હદે પૂરી તન-મન અને ધનની શક્તિથી નીચોવાઈ જવું.
સંપર્કઃ
સોશીયલ નેટવર્કીંગઃ ફેસબુક
બ્લોગઃ વિમેશ પંડ્યાનું આંગણું... તુલસીના છાંયે વિસામો...
ટ્વીટરઃ વિમેશ પંડ્યા
--Vimeshpandya ૦૭:૦૩, ૬ જુલાઇ ૨૦૧૧ (UTC)