Vyaspranav
Joined ૧૩ માર્ચ ૨૦૦૮
પ્રણવકુમાર વિજયકુમાર વ્યાસ. આ મારૂ પુરુ નામ છે. એક ગુજરાતી હોવાને મારો ભાષા સાથેનો પ્રેમ તો ઘણો જૂનો છે.મારો જન્મ ભરૂચ જિલ્લાનાં આમોદમાં થયો હતો..મે મારૂ બાળપણ વિતાવ્યું ભરૂચ જિલ્લાના ગોવાલી ગામમાં.મારી લેખનની ભાષા ક્યારેય સારી નહોતી, ખાસ કરી ની અક્ષરોમાં હું ગાંધીજીને પણ સારા કહેવડાવતો હતો અને જોડણીની ભુલો તો ખરી જ.